બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / amitabh bachchan urges people to help in india during covid 19 crisis during vax live global event

વીડિયો / કોરોના સંકટમાં અમિતાભ બચ્ચને ભારતની મદદ માટે કરી અપીલ, સામે આવ્યો વીડિયો

Published By: Bhushita

Last Updated: 08:24 AM, 10 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે ત્યારે અનેક લોકોએ મદદના હાથ લંબાવ્યા છે. બીગ બીએ પણ કોરોના સંકટમાં ભારતની મદદ કરવાની અપીલ કરી છે.

  • દેશમાં વધી રહ્યું છે કોરોના સંકટ
  • અમિતાભ બચ્ચને ભારતની મદદ માટે કરી અપીલ
  • વાયરલ વીડિયો આવ્યો સામે

     

કોરોના સંકટમાં દેશની મદદ માટે અનેક બોલિવૂડ સેલેબ્સ સામે આવ્યા છે તો સાથે મહાનાયક એટલે કે અમિતાભ બચ્ચને પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને કોરોનાથી સુરક્ષા માટે લોકોને જાગ-ત કર્યા છએ. આ સિવાય દિલ્હીના ગુરુદ્વારામાં ચાલી રહેલા કોરોના સેન્ટર માટે 2 કરોડ રૂપિયાની મદદ પણ કરી છે. આ સાથે સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ ભારતની મદદ કરવાની અપીલ કરતા જોવા મળી રહ્યા છે. તેઓએ તેની નાની ઝલક પોતાના સોશ્યલ એકાઉન્ટ પર શેર પણ કરી છે.

સરકાર દવા કંપનીઓ સાથે વાત કરે નાગરિકોઃ બીગબી

અમિતાભ બચ્ચને હાલમાં ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે. જેમાં જાણવા મળી રહ્યું છે કે તે કોરોનાની લડાઈને લઈને વેક્સ લાઈવના ગ્લોબલ કાર્યક્રમમાં બોલી રહ્યા છે. આ ઇવેન્ટમાં અમિતાભથી પહેલા પ્રિંસ હૈરી બોલ્યા હતા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે તે રોજિંદા અંદાજમા પોતાનો ઈન્ટ્રોડક્શન આપી રહ્યા છે. નમસ્કાર, હું અમિતાભ બચ્ચન. મારા દેશ ભરાતમાં કોરોનાની બીજી  લહેરને કારણે મુશ્કેલી આવી છે. હું દરેક વૈશ્વિક નાગરિકોને અપીલ કરું છું કે તે પોતાની સરકાર, દવા કંપીઓથી વાત કરે અને તેમને દાન આપીને મદદનો હાથ લંબાવે. તેમને પણ પ્રેરિત કરે. 
 

ગાંધીજીએ કહ્યું હતુ કે...
અમિતાભ વધુમાં કહે છે કે દરેક કોશિશ મહત્વની છે. જેમકે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે સાધારણ રીતે તે દુનિયાને હલાવી શકો છો. આ વીડિયો શેર કરતાં કેપ્શનમાં અમિતાભે લખ્યું છે કે આ કોન્સર્ટ અને દ ફાઈટ ફોર ઈન્ડિયાો ભાગ હોવું સૌભાગ્યની વાત છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Coronavirus in India Help Video અમિતાભ બચ્ચન કોરોના વાયરસ ભારત મદદ વીડિયો Amitabh Bachchan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ