બોલિવુડ / નીતેશ તિવારીની રામાયણમાં અમિતાભ બચ્ચનની થશે એન્ટ્રી! નિભાવશે આ દમદાર રોલ

amitabh bachchan approached to play dashrath role in ramayan nitesh tiwari

ડાયરેક્ટર નીતેશ તિવારીની રામાયણનો જબરદસ્ત બઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મની કાસ્ટિંગ બાબતે અલગ અલગ અટકળો કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મેકર્સે આ ડ્રીમ પ્રોજેક્ટ માટે અમિતાભ બચ્ચનનો એપ્રોચ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ