બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 5 ઓગસ્ટથી હવામાન બદલાશે, 8થી 12 ઓગસ્ટ દરમિયાન હળવાથી ભારે વરસાદની શક્યતા, અંબાલાલ કાકાએ કરી નવી આગાહી

photo-story

5 ફોટો ગેલેરી

આગાહી / 5 ઓગસ્ટથી હવામાન બદલાશે, 8થી 12 ઓગસ્ટ દરમિયાન હળવાથી ભારે વરસાદની શક્યતા, અંબાલાલ કાકાએ કરી નવી આગાહી

Last Updated: 12:37 PM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 5 થી 17 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તાપી નદીના જળસ્તર, ખેડૂતો માટે કૃષિ સલાહ અને વરસાદની આગાહી જાણો.

1/5

photoStories-logo

1. 5 ઓગસ્ટના રોજ હવામાનમાં પલ્ટો આવી શકે

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના આગામી દિવસોના હવામાન અંગે આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે અને ખાસ કરીને 5 ઓગસ્ટથી હવામાનમાં નોંધપાત્ર પલટો આવવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. ત્યારબાદ 8 થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં હળવાથી ભારે વરસાદ નોંધાઈ શકે તેવી સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા

તેમણે વધુમાં જણાવ્યું કે વરસાદની અસરને કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને અને સંબંધિત તંત્રને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં ભરવા સારા

ખેડૂતો માટે પણ તેમણે ખાસ સૂચનો આપ્યા છે. વરસાદી વાતાવરણને કારણે પાકમાં જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતા હોવાથી પાક સંરક્ષણ માટે સમયસર જરૂરી પગલાં લેવા તેમણે અપીલ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 12 થી 15 ઓગસ્ટ વરસાદી ઝાપટા પડી શકે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આશ્લેષા નક્ષત્ર દરમિયાન કૃષિ કાર્યો કરવાનું અનુકૂળ માનવામાં આવતું નથી. જ્યારે 12 થી 15 ઓગસ્ટ દરમિયાન ફરી વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. તેમના જણાવ્યા મુજબ 17 ઓગસ્ટ પછી શરૂ થતું મઘા નક્ષત્રનું પાણી કૃષિ માટે લાભદાયક ગણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Forecast Ambalal Patel Weather Forecast Gujarat Weather News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ