ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વર્ષનાબે મોટા સેલ શરૂ, ફોનથી લઈને ગીઝર સુધીની વસ્તુઓ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો કઈ કેટેગરીમાં મળશે મોટી બચત

photo-story

6 ફોટો ગેલેરી

Amazon-Flipkart Sale / વર્ષનાબે મોટા સેલ શરૂ, ફોનથી લઈને ગીઝર સુધીની વસ્તુઓ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો કઈ કેટેગરીમાં મળશે મોટી બચત

Last Updated: 09:54 AM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Amazon અને Flipkartના સેલ શરૂ થઈ ગયા છે; જોકે, ફ્લિપકાર્ટે હાલમાં માત્ર 'અર્લી એક્સેસ' જ શરૂ કરી છે. બંને સેલમાં આઈફોન જેવા ઉત્પાદનો પર શાનદાર ઓફર્સ, અદભૂત ડીલ્સ અને ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે. ચાલો, તેની વિગતો પર એક નજર કરીએ.

1/6

photoStories-logo

1. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર સેલ શરૂ

ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર સેલ શરૂ થઈ ગયા છે. જ્યાં એમેઝોન ઈન્ડિયાએ તેનો 'ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ' શરૂ કર્યો છે, ત્યાં ફ્લિપકાર્ટ તેનું 'બિગ બિલિયન ડેઝ' સેલ લઈને આવ્યું છે. હાલમાં ફ્લિપકાર્ટ પ્લસ અને બ્લેક મેમ્બર્સ માટે 'અર્લી એક્સેસ' ઉપલબ્ધ છે. આ બંને મુખ્ય સેલ છે જેમાં અનેક શાનદાર ડીલ્સ, ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર્સ આપવામાં આવી રહી છે. એમેઝોન અને ફ્લિપકાર્ટના સેલ દરમિયાન સ્માર્ટફોન, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ઘરગથ્થુ ઉપકરણો અને ગીઝર જેવી પ્રોડક્ટ્સ ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ થશે. આ સેલ દરમિયાન ઓછા ભાવે આઈફોન ખરીદવાની તક પણ છે; બંને પ્લેટફોર્મ પર આઈફોન લિસ્ટ કરવામાં આવ્યા છે અને તેના પર વિવિધ ઓફર્સ મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 80 ટકા સુધી મળી રહ્યો છે ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ સેલ દરમિયાન, લગેજ બેગ જેવી વસ્તુઓ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત, વિવિધ મોબાઈલ અને લેપટોપ એક્સેસરીઝ પર પણ જંગી ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. સેલમાં બેંક ઓફર મળશે

Flipkart અને Amazon India પર હાલમાં ચાલી રહેલા સેલ દરમિયાન તમે બેંક ઓફર્સનો લાભ લઈ શકો છો. આ ઓફર્સ દ્વારા તમને 10% સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક મળી શકે છે અને તે પસંદગીની બેંકોના કાર્ડ્સ પર લાગુ પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. iPhone 17 પર બમ્પર ઓફર

ફ્લિપકાર્ટ સેલ દરમિયાન, તમામ ઓફર્સ સાથે iPhone 17 79,999 રુપિયામાં ઉપલબ્ધ થશે. ગયા મહિને, એપલે આ iPhoneની કિંમત 82,900 રુપિયાથી વધારીને 99,900 રુપિયા કરી હતી. બીજી તરફ, તાજેતરમાં થયેલા ભાવ વધારા બાદ એમેઝોન ઈન્ડિયા iPhone 16ને ઓછી કિંમતે ખરીદવાની તક આપી રહ્યું છે. સેલ દરમિયાન, તમામ ઓફર્સ સાથે તે 72,999 રુપિયામાં ઉપલબ્ધ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. Samsung Galaxy S25 Ultra પર ઓફર

Amazon Sale દરમિયાન, મોબાઈલ ફોન અને એસેસરીઝ પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલ ફ્લેગશિપ Samsung Galaxy S25 Ultra ને ₹84,999 માં ખરીદવાની તક પૂરી પાડે છે. Samsung Galaxy S25 Ultra માં 200MP નો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં S Pen સપોર્ટ અને અનેક શાનદાર ફીચર્સ પણ સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કઝ્યૂમર ઇલેક્ટ્રિનિક્સ પર ડીલ

Amazon અને Flipkart Sale દરમિયાન કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સની વસ્તુઓ પણ ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ રહેશે. સેલ દરમિયાન ગીઝર, એસી (AC), રેફ્રિજરેટર અને ચિમની જેવા ઉપકરણો ઓછા ભાવે ખરીદી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

iphone samsung ac amazon flipkart sale live today discoun
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ