ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Amazon લાવી રહ્યું છે ધમાકેદાર Sale, ACથઈ લઈ TV સુધી દરેક પ્રોડક્ટ પર મળશે જબરદસ્ત છૂટ

photo-story

6 ફોટો ગેલેરી

ટેક / Amazon લાવી રહ્યું છે ધમાકેદાર Sale, ACથઈ લઈ TV સુધી દરેક પ્રોડક્ટ પર મળશે જબરદસ્ત છૂટ

Last Updated: 10:12 PM, 3 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Amazon Indiaની વર્ષની સૌથી મોટી 'Great Indian Festival Sale' 8 Octoberથી શરૂ થઈ રહી છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ અને સ્માર્ટફોન્સ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

1/6

photoStories-logo

1. Amazon લાવી રહ્યું છે ધમાકેદાર Sale, ACથઈ લઈ TV સુધી દરેક પ્રોડક્ટ પર મળશે જબરદસ્ત છૂટ

ઓનલાઇન શૉપિંગના શોખીનો માટે ખુશખબર આવી ગઈ છે. Amazon Indiaએ તેની વર્ષની સૌથી મોટી અને ફ્લેગશિપ સેલ 'Great Indian Festival Sale'ની તારીખની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ મેગા સેલની શરૂઆત 8 Octoberથી થવા જઈ રહી છે. સેલ દરમિયાન ગ્રાહકોને સ્માર્ટફોન, હોમ એપ્લાયન્સિસ, ટીવી અને ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર 80% સુધીનું તગડું ડિસ્કાઉન્ટ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. SBI કાર્ડ ધારકોને 10% નું ઇન્સ્ટન્ટ કેશબેક

એમેઝોન ઈન્ડિયા અનુસાર, ગ્રાહકો બેંક ઑફર્સનો લાભ લઈને વધુ બચત કરી શકશે. જો તમે ખરીદી કરતી વખતે SBIના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરશો, તો તમને 10% સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક પણ મળશે. આ સિવાય કંપનીએ ₹999ની બજેટ ડીલ્સનો પણ ખુલાસો કર્યો છે, જેમાં ફિલિપ્સ સ્માર્ટ બલ્બ જેવી અનેક ગેજેટ્સ બજેટ કિંમતે ખરીદી શકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. iPhone 16 પર 'ડિલ ઓફ ધ યર'

તમામ બેંક અને એક્સચેન્જ ઑફર્સ ઉમેરીને iPhone 16ને માત્ર ₹71,999ની શરૂઆતી કિંમતે ખરીદી શકાશે. આ સિવાય iPhone 17 અને iPhone 16 શ્રેણીના અન્ય મોડલ્સ પર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. Samsung Galaxy S25 Ultra

સેમસંગનો ફ્લેગશિપ સ્માર્ટફોન Galaxy S25 Ultra આ સેલમાં ભારે કપાત સાથે માત્ર ₹84,999માં લિસ્ટ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મોબાઇલ એસેસરીઝ

ચાર્જર, ડેટા કેબલ, પાવર બેંક અને TWS ઈયરબડ્સ જેવી એસેસરીઝ પણ અત્યંત સસ્તા દરે ઉપલબ્ધ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. હોમ, કિચન અને ઈલેક્ટ્રોનિક્સ પર 80% સુધીની છૂટ

ઘર અને રસોડાના સામાન પર એમેઝોન 80% સુધીની છૂટ આપી રહ્યું છે, જેમાં એર ફ્રાયર, સ્માર્ટ હોમ લોક, AC, ફ્રિજ અને સ્માર્ટ TV શામેલ છે. આ ઉપરાંત લેપટોપ, સ્માર્ટ ગ્લાસ, ગેમિંગ માઉસ અને પ્રોસેસર્સ જેવા ઈલેક્ટ્રોનિક આઈટમ્સ પર પણ 80% સુધીની બચત કરવાનો મોકો મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AmazonSale AmazonDeals GreatIndianFestival
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ