બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / ગુજરાત / અમદાવાદ / All urban health centers in Ahmedabad will issue PMJAY card

સુવિધા / અમદાવાદમાં તમામ અર્બન હેલ્થ સેન્ટર નીકળશે PMJAY કાર્ડ, AMCના દરેક કર્મચારીઓનો હશે ડ્રેસ કોડ, સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયા મોટા નિર્ણયો

Vishal Khamar

Last Updated: 07:26 AM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં તાજેતરમાં જ અઢી વર્ષ માટે નવીન મેયર, ડે.મેયર તેમજ સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેનની નિમણૂંક કરવામાં આવી હતી. આજે નિમણૂંક થયેલ નવીન સ્ટેન્ડિંગ કિમિટીનાં ચેરમેન દેવાંગ દાણીનાં અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. હવે PMJAY કાર્ડ એએમસી સંચાલિત તમામ સેન્ટર પરથી નીકળશે તેવો નિર્ણય બેઠકમાં કરાયો હતો.

  • અમદાવાદમાં હવે હેલ્થ સેન્ટર પર નીકળશે PMJAY કાર્ડ
  • હાલમાં 40 સેન્ટર પર PMJAYની થાય છે કામગીરી
  • AMCના તમામ કર્મચારીઓ માટે કેટેગરી પ્રમાણે ડ્રેસ કોડ અલગ હશે

 આજે AMC ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી.  ત્યારે બેઠકમાં શહેરનાં મહત્વનાં કામો પર નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરીજનોને કોઈ પણ જાતની હાલાકી ન ભોગવવી પડે તે માટે AMC  સંચાલિત તમામ 80 હેલ્થ સેન્ટર પરથી PMJAY કાર્ડ નીકળી શકશે તેવો નિર્ણય આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો છે. ત્યારે હાલ 40 હેલ્થ સેન્ટરમાં PMJAY ની કામગીરી થાય છે. શહેરીજનોનાં હિતમાં એએમસી દ્વારા નિર્ણય લીધો છે. ટૂંક સમયમં AMC  નાં કર્મચારીઓ ચોક્કટ ડ્રેસ કોડમાં જોવા મળશે. AMC નાં તમામ કર્મચારીઓ માટે કેટેગરી પ્રમાણે ડ્રેસ કોડ અલગ હશે. વર્ગ-1 થી વર્ગ-4 નાં તમાામ કર્મચારીઓ ચોક્કસ ડ્રેસ કોડમાં જોવા મળશે. હાલ એએમસીમાં 20 હજાર જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. 

AMC સંચાલિત તમામ 80 હેલ્થ સેન્ટર પરથી નીકળશે PMJAY કાર્ડઃ દેવાંગ દાણી

આ બાબતે કોર્પોરેશનનાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે,  હાલ કોર્પોરેશન સંચાલિત 80 જેટલા અર્બન હેલ્થ સેન્ટરો આવેલા છે.  હાલ 39 જેટલા અર્બન હેલ્થ સેન્ટર પર PMJAY કાર્ડ નીકળતું હોય છે.  બીજા વિસ્તારનાં લોકોમાં પણ ડિમાન્ડ હતી. જેનાં આધારે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર કોર્પોરેશન બધા જ અર્બન હેલ્થ સેન્ટર પર PMJAY  કાર્ડ નીકળશે. જેથી લોકો PMJAY  કાર્ડનો લાભ લઈ શકશે.  અને વડાપ્રધાને જે જાહેરાત કરી છે કે આ કાર્ડ જેની પાસે હોય છે. તેને સારામાં સારી હોસ્પિટલમાં પોતે લઈ શકશે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ