બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નલિયા સામૂહિક દુષ્કર્મ કેસને લઇ સૌથી મોટા સમાચાર, તમામ 8 આરોપીઓ નિર્દોષ જાહેર

બિગ બ્રેકિંગ / નલિયા સામૂહિક દુષ્કર્મ કેસને લઇ સૌથી મોટા સમાચાર, તમામ 8 આરોપીઓ નિર્દોષ જાહેર

Last Updated: 02:56 PM, 23 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nalia Gang Rape Case : નલિયા સામૂહિક દુષ્કર્મ કેસમાં ચુકાદો, ભુજ સેશન્સ કોર્ટે 8 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, ફરિયાદી યુવતી જ થઈ હતી હોસ્ટાઈલ

Nalia Gang Rape Case : નલિયામાં સામૂહિક દુષ્કર્મના કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આ કેસમાં 8 આરોપી નિર્દોષ જાહેર થયા છે. ભુજ સેશન્સ કોર્ટે 2017માં નલિયાના ચકચારી કેસમાં ચુકાદો આપતા 8 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. નોંધનિય છે કે, સરકારે આ ચકચારી કેસમાં તપાસ માટે SIT બનાવી હતી.

વધુ વાંચો : ગુજરાતનું એક એવું ગામ, જ્યાં એકસમયે 15000 લોકો રહેતા, પછી રાતોરાત ગાયબ!

આ સાથે ટ્રાયલ માટે રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની નિમણૂક કરી હતી. આ તરફ મહત્વની સાક્ષી એવી ફરિયાદી યુવતી જ પાછળથી હોસ્ટાઈલ થઈ હતી. અહીં એ પણ નોંધનિય છે કે, ચકચારી દુષ્કર્મના કેસમાં ભાજપના કેટલાક નેતાઓના નામ ખુલ્યા હતા. જોકે હવે આ કેસમાં 8 આરોપીઓ નિર્દોષ જાહેર થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch News Bhuj Sessions Court Nalia Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ