ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં આ જીવલેણ રોગમાં થયો ચિંતાજનક વધારો, ઈમરજન્સી કોલમાં 202%નો વધારો

ચેતજો / ગુજરાતમાં આ જીવલેણ રોગમાં થયો ચિંતાજનક વધારો, ઈમરજન્સી કોલમાં 202%નો વધારો

Published By: Hiralal Parmar

Last Updated: 04:52 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં એક રોગમાં ચિંતાજનક હદે વધારો થયો છે. ખાસ કરીને યુવાનો તેનો ભોગ બની રહ્યાં છે.

ADVERTISEMENT

ગુજરાતમાં હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. છેલ્લા 15 વર્ષોમાં કેસની સંખ્યા ખૂબ વધી છે. 108ને કાર્ડિયાક ઈમરજન્સી કોલમાં 202%નો વધારો થયો છે તો ચાલુ વર્ષે 108ને કાર્ડિયાક ઈમરજન્સીને 8 હજાર 918 કોલ મળ્યા હતા. યુવાનોએ આ સમાચારથી ચેતી જવાની જરુર છે. કારણ કે તેનો સૌથી વધુ ભોગ યુવાનો બની રહ્યાં છે.

ગુજરાતમાં દરરોજ 294 લોકો હૃદયના રોગથી પીડિત

ગુજરાતમાં હાલ દરરોજ સરેરાશ 294 વ્યક્તિને હૃદયની સારવાર માટે '108' ની જરૂર પડે છે. આ સ્થિતિ યથાવત રહી તો વર્ષના અંત સુધીમાં હૃદયની ઈમરજન્સીના કેસ 1.07 લાખને પાર જઈ શકે છે. હાલ રાજ્યમાં હૃદયની ઈમરજન્સીના જે કેસ નોંધાયા છે તેમાંથી 26 ટકા તો માત્ર અમદાવાદમાંથી હોય છે.

વધુ વાંચો : પ્રેમિકાના મોબાઈલમાં વીડિયો કોલ આવતા પ્રેમીએ ધારિયાના ઘા માર્યાં, વડોદરામાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો

અમદાવાદમાં 6 મહિનામા 13760 કેસ

અમદાવાદમાં આ વર્ષે પ્રથમ 6 મહિનામાં હૃદયની સમસ્યાના 13760 કેસ નોંધાઈ ચૂક્યા છે. '108' માં આવતા હૃદયની સમસ્યાના ચારમાંથી 1 કોલ્સ માત્ર અમદાવાદમાંથી હોય છે. સુરત બીજા, રાજકોટ ત્રીજા, ભાવનગર ચોથા જ્યારે વડોદરા પાંચમાં સ્થાને છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Gujarat News Ahmedabad News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ