બ્રેકિંગ ન્યુઝ
જી હાં સોશ્યલ મીડિયા પર એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, જ્યા એક કાશ્મીરીનો ફેસ બિલકુલ અક્ષય કુમાર જેવો જ દેખાઇ રહ્યો છે. એમનું નામ માજિદ મીર છે, જે શ્રીનગરના રહેવાસી છે. માજિદ સુનીલ ગાવસ્કરના ખૂબ જ મોટા ફેન છે. તેમનો એક ફોટો ખૂબ જ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT

આ ફોટા પર ફેન્સ સમગ્ર ઉત્સાહ સાથે પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક હેરાન પણ છે તો કેટલાક મજા પણ લઇ રહ્યા છે. એક યૂઝરે કમેન્ટ કરી કે ભાઇસાહબ સુનીલ ગવાસ્કરના ફેન વધારે અને અક્ષય કુમાર વધારે લાગી રહ્યા છે.
ADVERTISEMENT
જો કે આ પહેલા પણ શાહરૂખ ખાનથી લઇને રણબીર કપૂર સુધીના હમશકકલ વાયરલ થઇ ચુક્યા છે. આલિયાની હમશકલ શનાયાએ તો પોતાનો ઇન્સ્ટાગ્રામ પર આલિયાના ગલી બોય વીડિયો ધોપ દૂંગી ડાયલોગનો ટિક ટૉક વીડિયો પણ બનાવ્યો છે. જે ખૂબ જ વાયરલ થયો હતો.

ADVERTISEMENT
તો બીજી બાજુ ટ્વિટર પર અનુષ્કા શર્માને પણ એની હમશકલ મળી ગઇ, અનુષ્કાએ એને રિપ્લાય કરતાં લખ્યું હું તમને અને બાકીના પાંચ લોકોને શોધી રહી છું.

ADVERTISEMENT
રણબીર કપૂરના આ હમશકલની તો જોરદાર ફેન ફોલોઇંગ બની ગઇ હતી. બંનેનો ફેસ અને સ્ટાઇલ એક જેવી હતી કે જુડવા ભાઇ લાગી રહ્યા છે.

ADVERTISEMENT
પ્રિયંકા ચોપકાની આ હમશકલ ખૂબ ફેમસ છે. એને ખુદ પ્રિયંકાના ફોટાની સાથે પોતાનો ફોટો મેચ કરીને સોશ્યલ મીડિયા પોસ્ટ કરી હતી.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.