એનાલિસિસ / ભાજપની ગૅમ ઑવર કર્યા બાદ હવે અજિત પવારનું શું થશે?

આખરે મહારાષ્ટ્રના મહાડ્રામામાં અજિત પવારે ડે.સીએમના શપથગ્રહણ કર્યાના બાદ 78 કલાક બાદ રાજીનામું ધરી દીધું અને ભાજપના સરકાર બનાવવાનું સપનું તોડી નાંખ્યું. સામે બીજી બાજુ હવે શિવસેના-NCP-કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે જાણો Analysis with Isudan Gadhvi માં હવે અજિત પવારનું શું થશે અને આગામી રણનીતિ શું હોઈ શકે?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ