બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Ajit Mahala as Congress candidate for Dadranagar Haveli seat

લોકસભા ચૂંટણી 2024 / દાદરાનગર હવેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર, કોંગ્રેસે આપી અજીત મહલાને ટિકિટ

Priyakant

Last Updated: 02:15 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: વલસાડને અડીને આવેલ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે કરી ઉમેદવારની જાહેરાત

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ હાલ દેશભરમાં રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. આ તરફ આજે કોંગ્રેસે વલસાડને અડીને આવેલ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા દાદરા નગર હવેલી બેઠક પર ઉમેદવાર તરીકે અજીત મહલાના નામની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ બેઠક પર ભાજપે ક્લાબેન ડેલકરને ટિકિટ આપી છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે અજીત મહલાના નામની જાહેરાત કરવામાં આવી છે. અજીત મહલા વ્યવસાયે શિક્ષક છે.અજીતભાઈ ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. મહત્વનું છે કે,અજીત મહલા પૂર્વ સાંસદના દીકરા છે. આ તરફ હવે લોકસભાની ચૂંટણી લડવા માટે શિક્ષક તરીકેથી રાજીનામુ મૂકીને ચૂંટણીના જંગમાં ઉતર્યા છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકરો તથા શિક્ષકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

વધુ વાંચો: રૂપાલા વિવાદ પર વિજય રૂપાણીનું નિવેદન, મને ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ માફી આપશે

જાણો ભાજપે કોને આપી છે ટિકિટ ? 
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠક ઉપર કલાબેન ડેલકારના નામની જાહેરાત કરવામાં આવી હતી. કલાબેન સ્વ. મોહન ડેલકરના પત્ની છે. દાદરા નગર હવેલીની બેઠક ઉપર કલાબેન ડેલકરના નામની જાહેરાત થતા કલાબેન ડેલકરના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ