બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Ajinkya Rahane sinking career has found support

NOT FINISHED! / ફાસ્ટેસ્ટ ફિફ્ટી! અજિંકય રહાણેએ IPL 2023માં રચ્યો ઈતિહાસ, તાબડતોબ બેટિંગથી મચાવ્યો હાહાકાર, ટીકા કરનારાઓને લાગ્યો ઝટકો

Dinesh

Last Updated: 09:14 AM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝનમાં દરોજ કંઈક નવું જાણવા મળી રહ્યું છે, ટીમ ઈન્ડિયાની બહાર થયેલા ખેલાડી અજિંક્ય રહાણે ધુઆધાર બેટિંગ કરી છે

  • અજિંક્ય રહાણેની ડૂબતી કારકિર્દીની સહારો મળી ગયો
  • અજિંક્ય રહાણે 19 બોલમાં ફિફ્ટી ફટકારી
  • 27 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 61 રન બનાવ્યા


ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝનમાં અજિંક્ય રહાણેની ડૂબતી કારકિર્દીની સહારો મળી ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સની સાથે જોડાયા પછી મહેન્દ્ર સિંહ ધોનીએ તેને ત્રીજી મેચમાં જ રમવાની તક આપી દીધી હતી. આ સિનિયર ખેલાડીને પ્રથમ વખત પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવી હતી અને તેણે ધમાકેદાર ઇનિંગ રમીને રેકોર્ડ બનાવ્યો હતો. 

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 8 વિકેટના નુકસાને 157 રન બનાવ્યા હતા. ઈશાન કિશને સૌથી વધુ 32 રન અને ટીમ ડેવિડે 31 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા 21 રન બનાવીને આઉટ થયો હતો.

માત્ર 19 બોલમાં ફિફ્ટી ફટકારી
મુંબઈ ઈન્ડિયન્સ સામે લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમને પહેલી જ ઓવરમાં જ ડેવોન કોનવેના રૂપમાં ઝટકો લાગ્યો હતો. આ પછી મહેન્દ્ર સિંહ ધોનીએ અનુભવી અજિંક્ય રહાણેને મેદાન પર બેટિંગ કરવા મોકલ્યો હતો. કેટલાક લોકોએ આ નિર્ણયને વિચિત્ર ગણાવ્યો હતો પરંતુ તેણે માત્ર 19 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ 
ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ બનાવીને અજિંક્ય રહાણે પરત ફર્યો છે. રહાણો 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી IPL 2023ની સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો.  27 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 61 રનની શાનદાર ઇનિંગ રમીને પાછો ફર્યો હતો.

સૌથી ઝડપી ફિફ્ટી ?
IPLની આ સિઝનમાં રાજસ્થાનના જોસ બટલર અને કોલકાતા નાઈટ રાઈડર્સના શાર્દુલ ઠાકુરે 20-20 બોલમાં અડધી સદી ફટકારી છે. અજિંક્ય રહાણેએ આ બંને કરતા 2 બોલ ઓછા લઈને ફિફ્ટી ફટકારી અને રેકોર્ડ તોડ્યો હતો. આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટીની પંજાબ કિંગ્સ માટે કેએલ રાહુલ અને કેકેઆર માટે પેટ કમિન્સે 14-14 બોલમાં આ રેકોર્ડ બનાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ