બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Viral / VIDEO: વરરાજાએ સ્ટેજ પર દુલ્હનની સામે ઉતાર્યા કપડા, પછી કરી એવી હરકત કે... જુઓ વીડિયો

વાયરલ / VIDEO: વરરાજાએ સ્ટેજ પર દુલ્હનની સામે ઉતાર્યા કપડા, પછી કરી એવી હરકત કે... જુઓ વીડિયો

Last Updated: 10:55 PM, 4 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shocking Groom Viral Video: લગ્નના દિવસે વરરાજાના આ વિચિત્ર પગલાએ બધાને ચોંકાવી દીધા!

Shocking Groom Viral Video: લગ્નના દિવસે વરરાજાના આ વિચિત્ર પગલાએ બધાને ચોંકાવી દીધા! સુહાગરાત માટે ઉત્સુક દુલ્હનની સામે વરરાજાએ સ્ટેજ પર પોતાની કસાયેલી બોડી બતાવવાનું શરૂ કર્યું. આ ચોંકાવનારો અને વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે.

લગ્નનો દિવસ દુલ્હન અને વરરાજા માટે એક ખાસ અને યાદગાર દિવસ હોય છે. પરંતુ આ વખતે એક વરરાજાએ સ્ટેજ પર કંઈક એવું કર્યું કે મહેમાનો તેમની આંખો પર વિશ્વાસ કરી શક્યા નહીં. સુહાગરાતની તૈયારીમાં દુલ્હનનું હૃદય ધબકતું હતું, પરંતુ વરરાજાએ સ્ટેજ પર ઊભા રહીને પોતાનું 'ટાઈટ બોડી' બતાવવાનું શરૂ કર્યું. શું તમે માનતા નથી? ના, ખરું ને... તો પછી તમે જ વીડિયો જુઓ.

ફિટનેસનો ક્રેઝ દર્શાવતા લોકો ઘણીવાર પોતાની કસાયેલી બોડી પર ગર્વ અનુભવે છે. પરંતુ આ વરરાજાએ સોશિયલ મીડિયા પર તારીફ મેળવવા માટે એવું પગલું ભર્યું, જેનાથી બધાને આશ્ચર્ય થયું. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક જે પોતાના પરંપરાગત કુર્તા અને ધોતીમાં ઊભો હતો તેણે અચાનક પોતાના કપડાં ઉતારી નાખ્યા અને પોતાના મસલ્સ અને બોડી બતાવવા લાગ્યો. આ બધું લગ્નના મંચ પર દુલ્હનની સામે અને મહેમાનો વચ્ચે થઈ રહ્યું હતું. વરરાજા પોતાની ફ્રંટ ડબલ બાઇસેપ્સ, સાઇડ ચેસ્ટ અને બેક ડબલ બાયસેપ્સ પોઝ બતાવીને પોતાની બોડીનો જશ્ન મનાવી રહ્યો હતો.

આ પણ વાંચોઃ VIDEO : દુલ્હન બની ગઈ મોનાલિસા! લાલ પાનેતરમાં ફૂલની જેમ ખીલી ઉઠી, વીડિયો વાયરલ

દુલ્હનને શું થયું?

જોકે વરરાજાની આ અજીબ હરકતથી દુલ્હન અને મહેમાનોની પ્રતિક્રિયા પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન, તેની બહેનો અને અન્ય મહેમાનો આ બધું ચૂપચાપ જોઈ રહ્યા છે. વરરાજા પોતાનો શર્ટ ઉતારીને તેની માતાને આપે છે. પછી તે પોતાની કડી મહેનતથી બનાવેલ બોડીનો પુરો શો રજૂ કરે છે. થોડા સમય માટે એવું લાગે છે કે તે જ અસલી વર છે, પરંતુ કેમેરા ફોક્સ પર આવતાની સાથે જ અસલી વરરાજા માળા પહેરીને પાછળ ઉભો છે.

Vtv App Promotion

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. તે memes_caffe દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં તેને હજારો લાઈક્સ મળી ચૂક્યા છે અને નેટીઝન્સે વરરાજાની બોડીની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું, "શરીર મજબૂત છે!" જ્યારે બીજાએ કહ્યું, "હકીકત,તે નૈચુરલી બિલ્ડ છે." આ વાસ્તવિક વર છે કે નહીં, પરંતુ આ વિડિઓએ સાબિત કર્યું કે લગ્નના સ્ટેજ પર ગમે ત્યારે કંઈપણ થઈ શકે છે. આ રીતે આ વરરાજાએ તેની ફિટનેસથી બધાનું ધ્યાન ખેંચ્યું!

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

wedding Viral video ajab gajab Bride video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ