બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / અજબ ગજબ / Air India flight AI 111 turns around due to an passenger who had a fight with women crew members

શરમજનક / ફ્લાઈટમાં 'આખલો' બન્યો પ્રવાસી ! મહિલા કેબિન ક્રૂ પર તૂટી પડ્યો, બીજીને વાળથી ખેંચી, વિમાન પાછું વાળવું પડ્યું

Vaidehi

Last Updated: 06:21 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે દિલ્હી એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ત્યારે પાછી ફરી જ્યારે એક યાત્રીએ ક્રૂ મેંબર્સ સાથે મારપીટ કરી. જાણો સમગ્ર મામલો VtvGujarati પર.

  • એરઈન્ડિયામાં ફરી એકવાર વિચિત્ર ઘટના
  • યાત્રિકએ 2 મહિલા ક્રૂ મેંબર પર કર્યો હુમલો
  • લંડન જતી ફ્લાઈટ અધ્ધવચ્ચેથી દિલ્હી માટે પાછી ફરી

દિલ્હીથી લંડન જનારા એક વિમાનને એક યાત્રીની હરકતોને કારણે ટેક ઓફ થયા બાદ પાછું એરપોર્ટ પર આવવું પડ્યું.સૂત્રો અનુસાર એક યાત્રી ક્રૂ મેંમર્સ સાથે બબાલ કરવા લાગ્યો. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-111ની આ ઘટના છે. એરલાઈને દિલ્હી એરપોર્ટ પોલીસની પાસે યાત્રીની ફરિયાદ નોંધાવી હતી.

2 મહિલાઓ પર હુમલો કર્યો
જાણકારી અનુસાર વિમાન સોમવારની સવારે લંડન માટે રવાના થયું હતું. ટેક ઓફ થયાની થોડીવાર બાદ જ એક પુરુષ યાત્રી વિચિત્ર હરકતો કરવા લાગ્યો. તેણે મહિલા ક્રૂ મેંબર્સ સાથે ઝઘડો કરવાનું ચાલુ કર્યું. સમજાવવા છતાં તે થોભ્યો નહીં અને તેણે એક મહિલા સ્ટાફને માર માર્યો. ત્યારબાદ એક અન્ય ક્રૂની મહિલાનાં વાળ પકડીને ખેંચવા લાગ્યો હતો.

ચેતવણી આપ્યાં બાદ પણ શાંત ન થયો આરોપી 
એર ઈન્ડિયાની તરફથી આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે ઉડ્ડયન ભર્યાની 15 મિનીટ બાદ જ આ ઘટના થઈ. એરલાઈનએ કહ્યું કે આ મામલામાં પોલીસે FIR નોંધી છે અને આરોપી યાત્રીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે મબિલા કેબિન ક્રૂને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે. એરલાઈનની તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે પહેલા યાત્રીને મૌખિક અને લેખિત ચેતવણી આપવામાં આવી. પરંતુ તે શાંત ન થયો. ત્યારબાદ તેણે મહિલા કેબિન ક્રૂ પર પ્રહાર કર્યો. યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં લેતાં વિમાનને પાછું દિલ્હી એરપોર્ટ લેન્ડ થવું પડ્યું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ