બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Taslim Alam was shot by his brother Lucky Alam in Shah Alam

ઘટના / અમદાવાદના શાહઆલમમાં જમીન મામલે બે ભાઈઓ વચ્ચે 'ધિંગાણું': કોર્પોરેટરના ભાઈએ કર્યું ફાયરિંગ

Dinesh

Last Updated: 08:19 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદના શાહઆલમમાં કોર્પોરેટર તસ્લીમ આલમ અને તેના દીકરા પર તેના ભાઈ લકી આલમે કર્યુ 4 રાઉન્ડ ફાયરિંગ, ઈસનપુર પોલીસે ઘટનાસ્થળે

  • અમદાવાદ શહેરમાં ફાયરિંગની ઘટના
  • શાહ આલમ વિસ્તારમાં ફાયરિંગ
  • જમીનની અદાવતમાં ફાયરિંગની ઘટના બની


અમદાવાદ શહેરના શાહઆલમ વિસ્તારમાં ફાયરિંગની ઘટના ઘટી છે.  પાપ્ત વિગતો મુજબ શાહઆલમમાં કોર્પોરેટર પર ફાયરિંગ થયું છે. જે ફાયરિંગ જમીનની અદાવતમાં તેના ભાઈ દ્વારા જ કરાયું છે. સમગ્ર મામલાને લઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

 જમીન મામલે બે ભાઈઓ વચ્ચે થઈ હતી બબાલ
કોર્પોરેટર તસ્લીમ આલમ અને તેના દીકરા પર ફાયરિંગ થયું છે. જેમાં તસ્લીમના ભાઈ લકી આલમે ફાયરિંગ કર્યુ છે.  4 રાઉન્ડ કરેલા ફાયરિંગ કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી છે. વિગતો મુજબ બંન્ને ભાઈઓ વચ્ચે જમીનને લઈ ખટરાગ ચાલતો હતો. જે મામલે કોર્પોરેટરના ભાઈએ તેમના અને તેમના પુત્ર પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. 

વાંચવા જેવું: હરણી લેક દુર્ઘટના; આરોપી ધર્મિન ભટાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર, અનેક ખુલાસા થવાની સંભાવના
 
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી

ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને LG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સાથો સાથ ઘટનાની જાણ ઈસનપુર પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ