બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad municipal corporation LG Hospitals PPE kit Scam

કૌભાંડ / કોવિડ સેન્ટર નહીં હોવા છતાં આ 2 હોસ્પિટલ માટે AMCએ PPE કીટ પાછળ કર્યો આટલા લાખનો ધૂમાડો

Kavan

Last Updated: 10:22 AM, 27 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાકાળમાં મહાનગરપાલિકાની હોસ્પિટલોમાં PPE કીટની ખરીદીમાં કૌભાંડ સામે આવ્યું છે. LG અને શારદાબહેન હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ન હોવા છતાં PPE કીટની ખરીદી કરાઈ છે. PPE કીટની ખરીદી પાછળ 33 લાખ રૂપિયા ખર્ચ કરાતા અનેક સવાલો ઉઠ્યા છે.

  • કોરોનાકાળમાં મ્યુનિ. હોસ્પિટલોમાં PPE કીટની ખરીદીમાં કૌભાંડ
  • LG અને શારદાબહેન હોસ્પિટલમાં PPE કીટ ખરીદીમાં કૌભાંડ
  • કોવિડ સેન્ટર ન હોવા છતાં AMCની 2 હોસ્પિટલે ખરીદી PPE કીટ

ઉલ્લેખનીય છે કે, RTI એક્ટિવિસ્ટ પંકજ ભટ્ટે કરેલી RTIના જવાબમાં પર્દાફાશ થયો છે. માર્ચ-એપ્રિલમાં LG હોસ્પિટલે અલગ અલગ ભાવે રૂપિયા 8.75 લાખની PPE કીટ ખરીદી હતી. જ્યારે શારદાબહેન હોસ્પિટલે માર્ચથી જુલાઇમાં 25 લાખથી વધુની PPE કીટ ખરીદી હતી. 

LG હોસ્પિટલે 13થી 16 એપ્રિલ વચ્ચે અલગ અલગ ભાવે PPE કીટ ખરીદી કરાઇ 

આપને જણાવી દઇએ કે, LG હોસ્પિટલે 13થી 16 એપ્રિલ વચ્ચે અલગ અલગ ભાવે PPE કીટ ખરીદી હતી. જોકે 20થી 21 એપ્રિલ વચ્ચે મ્યુનિ. સેન્ટ્રલ સ્ટોર દ્વારા 5700 નંગ PPE કીટ મળી હતી. તેમ છતાં 30 એપ્રિલે 575 જેટલી PPE કીટ ખરીદવામાં આવી હતી.

28500થી વધુ PPE કીટ અપાઇ 

20 એપ્રિલથી 12 જુલાઇ સુધીમાં 28500થી વધુ PPE કીટ અપાઇ હતી. આ ઉપરાંત દાનમાં પણ 1070 જેટલી PPE કીટ મળી હતી. દર મહિને એક વખત અડધા તો બીજી વખત ડબલ ભાવે PPE કીટ ખરીદાઇ છે. PPE કીટની ખરીદીમાં ભાવની વિસંગતતાથી મોટા ભ્રષ્ટાચારની આશંકા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ