બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad has been caught A hookah bar running under the guise of Lounge Casanova Cafe in Sindhubhan

કાર્યવાહી / અમદાવાદમાં 32 યુવક-યુવતીઓ હુક્કો પીતા પકડાયા, કેફેમાં એક DySP પણ છે ભાગીદાર

Dinesh

Last Updated: 10:40 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદના સિંધુભવનના લોંજ કાસાનોવા કેફેની આડમાં ચાલતો હુક્કાબાર ઝડપાયો છે, પોલીસે 32 જેટલા યુવક-યુવતીઓ હુક્કો પીતા ઝડપ્યા છે.

અમદાવાદના સિંધુભવનના લોંજ કાસાનોવા કેફેની આડમાં હુક્કાબાર ઝડપાયો છે. પોલીસે કરેલી કાર્યવાહીમાં 32 જેટલા યુવક-યુવતીઓ હુક્કો પીતા ઝડપાયા છે. ઉલ્લેખનીય છે કે, કેફેમાંથી 6 હુક્કા, 75 અલગ અલગ ફલેવરના પેકેટ મળ્યા છે.

કેફેની આડમાં હુક્કાબાર

પોલીસે કાસાનોવા કેફેમાંથી 16 હજાર 580નો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ હુક્કાબારના માલિક પિન્કેશ પટેલ, રાજદીપ સોની અને કમલેશ બગડા હોવાની વિગતો સામે આવી છે. આ કેફેમાં એક DySP પણ ભાગીદાર હોવાની પણ ચર્ચા છે. પાપ્ત વિગતો મુજબ છેલ્લા 3 મહિનાથી ગેરકાયદે રીતે હુક્કાબાર ચાલતું હતું.

વાંચવા જેવું: ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, PM મોદી સહિત 40 નેતાનો સમાવેશ, રૂપાણી, નીતિન પટેલ પણ સ્ટાર

ગેરકાયદેસર હુક્કાબાર ! 

સરકારે હુક્કાબાર ઉપર પ્રતિબંધ લાદી દીધા બાદ કેટલાક હુક્કાબારના સંચાલકો હજુ પણ ગેરકાયદેસર હુક્કાબાર ચલાવી રહ્યાં છે. આ હુક્કાબાર પકડાયા બાદ એવી પણ ચર્ચા જાગી છે કે, શહેર હજુ પણ અનેક જગ્યાએ ગેરકાયદે રીતે હુક્કાબાર ધમધમી રહ્યાં છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ