બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / ahmedabad gmdc ground MS Dhoni Cricket Academy

મોટાં સમાચાર / અમદાવાદમાં બની રહી છે MS ધોની ક્રિકેટ એકેડમી, અહીં આકાર પામશે 4 મેદાન

Divyesh

Last Updated: 10:50 AM, 6 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ક્રિકેટ રસિકો માટે સૌથી ખુશીના સમાચાર આવી રહ્યાં છે. શહેરના GMDC મેદાનમાં MS ધોની ક્રિકેટ એકેડમી આકાર લઇ રહી છે. જેના ઉપક્રમે 4 ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. હાલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પીચ બનવાની કામગીરી શરુ થઇ ગઇ છે.

  • અમદાવાદના ક્રિકેટ રસિકો માટે ખુશીના સમાચાર
  • GMDC ગ્રાઉન્ડમાં આકાર લઇ રહી છે ક્રિકેટ એકેડમી
  • એમ.એસ.ધોની ક્રિકેટ એકેડમી ઉપક્રમે 4 ગ્રાઉન્ડ કરાઇ રહ્યાં છે તૈયાર 

અમદાવાદના ક્રિકેટ રસિકો માટે સૌથી મોટા સમાચાર આવ્યાં છે. શહેરના GMDC ગ્રાઉન્ડમાં ક્રિકેટ એકેડમી આકાર લઇ રહી છે. યુનિવર્સિટીના છેવાડે GMDC ગ્રાઉન્ડમાં હાલ કામગીરી ચાલી રહી છે. 
 

GMDC ગ્રાઉન્ડમાં MS ધોની ક્રિકેટ એકેડમી ઉપક્રમે 4 ગ્રાઉન્ડ તૈયારી કરવામાં આવી રહ્યાં છે. ક્રિકેટ ગ્રાઉન્ડમાં હાલ પીચ બનાવાની કામગીર શરુ થઇ ગઇ છે. જેમાં બાળકો માટે પણ વિશેષ ગ્રાઉન્ડ તૈયાર કરાઇ રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket MS Dhoni ahmedabad અમદાવાદ એમએસધોની ક્રિકેટ ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ