બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Ahmedabad city is witnessing a cold flash with the minimum temperature dropping by 6 degrees within 24 hours

કોલ્ડવેવ / ગુજરાતમાં ઠંડીનો ચમકારો આસમાને: છેલ્લા 24 કલાકમાં પારો 6 ડિગ્રી ગગડ્યો, જાણો ક્યાં કેટલું તાપમાન

Dinesh

Last Updated: 08:09 AM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gujarat wethar update: અમદાવાદ શહેરમાં 24 કલાકમાં જ લઘુતમ તાપમાન 6 ડિગ્રી ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના કુલ 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન પારો ઘટીને 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે

  • અમદાવાદ શહેરમાં તપામાન 13.3 ડિગ્રી નોંધાયો
  • રાજ્યના કુલ 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 નીચે નોંધાયો
  • ઠંડીના ચમકારાના પગલે લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળ્યા


શિયાળાની સિઝન શરૂ બાદ જ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટક સ્થળો ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જો કે, વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મોનિંગ વોક માટે જતા લોકોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો વળી કેટલાક લોકો ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. રાજ્યમાં ગુલાબી ઠંડી દસ્તક દેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. ચાલો જાણીએ આજે મોટો શહેરમાં કેટલું તાપમાન છે. અત્રે જણાવીએ કે, અમદાવાદ શહેરમાં આ સિઝનમાં પહેલીવાર તાપમાન 13.3 ડિગ્રી નોંધાયો છે. જેને લઈ ઠંડીનો ભારે ચમકારો જોવા મળી રહ્યો છે

Cold flashes have started in Gujarat, mercury below 20 degrees in these cities including Ahmedabad

અમદાવાદમાં ઠંડીનો ભારે ચમકારો
આપને જણાવીએ કે, અમદાવાદ શહેરમાં 24 કલાકમાં જ લઘુતમ તાપમાન 6 ડિગ્રી ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના કુલ 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન પારો ઘટીને 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે. જેમાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયો છે. અત્રે જણાવીએ અમદાવાદમાં પહેલા 19 ડિગ્રી તાપમાન નોંધાયો હતો. જે ઘટીને 13.3 નોંધાયો છે. પાટનગર ગાંધીનગરની વાત કરીએ જ્યાં 16.6 ડિગ્રીથી ગગડીને 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ક્યાં શહેરમાં કેટલું તાપમાન
આજે વડોદરામાં16.2 ડિગ્રી તપામાન નોંધાયું છે. જ્યારે સુરતમાં 22.4 ડિગ્રી તો રાજકોટમાં 16.8 અને દ્વારકામાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છ. ભૂજમાં 16.2 ડિગ્રી જ્યારે ડિસામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વેરાવળણાં 21.6 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ