ચેકિંગ / આ ગુજરાતીના કારસ્તાને આખા દેશને હચમચાવી દીધો, હવે દિલ્હી ઍરપોર્ટ પર દરેક વૃદ્ધ શંકાના દાયરામાં

after jayesh patel gurdeep case every old man under scanner at igi

અમદાવાદી યુવાન જયેશ પટેલ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર વૃધ્ધના ગેટપમાં વિદેશ જઈ રહ્યો હતો અને પકડાઈ ગયો. હવે સ્થિતિ એવી છે કે એરપોર્ટ પર પસાર થનાર દરેક વદ્ધને એરપોર્ટ ઓથોરિટી શંકાની નજરે જુવે છે. વળી, ગઈ કાલે પંજાબમાં આવો જ ગુરમીતનો બીજો કિસ્સો સામે આવતા દરેક વડિલ મુસાફરની કડક પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ