બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / અજબ ગજબ / વિશ્વ / after divorce this woman Amanda Rodgers married her female dog in Croatia

OMG / બહુ કરી! પતિ સાથે છૂટાછેડા થયા તો મહિલાએ શ્વાન સાથે લગ્ન કરી લીધા, પછી સંબંધોને લઈને શું કહ્યું જુઓ

Arohi

Last Updated: 12:24 PM, 23 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મહિલાએ પોતાના પતિ સાથે ડિવોર્સ બાદ પોતાના ફિમેલ  ડોગ સાથે લગ્ન કરી લીધા છે.

  • મહિલાએ પતિ સાથે લીધા ડિવોર્સ 
  • ડિવોર્સ બાદ શ્વાન સાથે કર્યા લગ્ન 
  • પોતાના સંબંધોને લઈને કહી આ વાત 

ક્પોએશિયા (Croatia)માં રહેતી એક મહિલાઓ પોતાના જીવનસાથી સાથે ડિવોર્સ લીધા બાદ  બીજા લગ્ન કર્યા છે. પરંતુ કોઈ મનુષ્ય સાથે નહીં એક શ્વાન સાથે. ધૂમધામથી કરવામાં આવેલા આ લગ્નમાં લગભગ 200 લોકોએ ભાગ લીધો હતો. 47 વર્ષની અમાંડા રેઝાર્સનું કહેવું છે કે આ લગ્નથી તે ખૂબ જ ખુશ છે. સાથે જ તેણે જણાવ્યું કે તેને એક લાઈફ પાર્ટનરમાં જે કંઈક જોઈએ છે તે બધુ જ શેબા (શ્વાન)માં તેને મળી રહે છે. 

પતિ કરતા વધારે ખુશ રાખે છે શ્વાન 
એક રિપોર્ટ અનુસાર ડિવોર્સ બાદ ઘણા મહિનાઓ બાદ અમાંડા રેઝાર્સ (Amanda Rodgers) એકલી રહી હતી. હવે તે પોતાના નવા પાર્ટનર શેબાની સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. રેઝાર્સનું કહેવું છે કે શેબા તેને પોતાના પહેલા પતિથી વધારે ખુશ રાખે છે. તેમણે પોતાની ફિમેલ ડોગની સાથે સંપૂર્ણ રીતિ-રિવાજની સાથે લગ્ન કર્યા હતા અને તેને પોતાનો પાર્ટનર બનાવ્યો છે. અમાંડા રેઝાર્સે કહ્યું, "તે મારા જીવનો મહત્વનો ભાગ છે. તે મને હસાવે છે, ખુશ રાખે છે અને જ્યારે હું દુઃખી થઈ જાઉ છું તો તે મને સહારો આપે છે." 

જાતે તૈયાર કર્યો વેડિંગ ડ્રેસ 
અમાંડા રેઝાર્સનું કહેવું છે કે બાળપણથી તે પોતાને દુલ્હના પહેરવેશમાં જોવા માંગતી હતી. બીજી વખત પોતાનું સપનું પુરૂ થયા બાદ દુલ્હનનો પોશાક જાતે તૈયાર કર્યો હતો. પોતાના નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા તેણે કહ્યું, "શેબા સાથે લગ્ન કરવા મારા માટે ખૂબ જ સુખદ અનુભવ છે. તે મને ક્યાંરેય પરેશાન નથી કરતી. મારૂ ખૂબ જ ધ્યાન રાખે છે. " ટીવી શોમાં આમાંડાએ જણાવ્યું કે તેની ડોગી જ્યારે 2 મહિનાની હતી ત્યારથી જ તે તેને પ્રેમ કરે છે. ત્યારે તેને ખબર ન હતી કે એક દિવસ તે બન્ને એક થઈ જશે. 

નવા સંબંધને લઈને ઉત્સાહિત 
એક ટીવી શો વખતે જ્યારે લોકોએ અમાંડાને પુછ્યું કે ડોગને ઘરે લાવ્યા બાદ તેની સાથે લગ્ન કરવાનો ખ્યાલ કઈ રીતે આવ્યો? તો તેણે જણાવ્યું કે પ્રેમ ઘણા પ્રકારના હોય છે. પરંતુ મારો અને શેબાનો સંબંધ ખૂબ જ ઉંડો છે અને તે પોતાના આ નવા સંબંધને લઈને ખૂબ જ ઉત્સુક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ