ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / TV Actress karishma tanna stucked in mumbai airport before flying off to bulgaria for khatron ke khiladi 10
ADVERTISEMENT
જોકે આ વચ્ચે સ્ટાર્સના ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ફોટોમાં તમામ ખૂશ દેખાઇ રહ્યા છે. પરંતુ એક્ટ્રેસ કરિશ્મા તન્નાને એરપોર્ટ પર અલગ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
ADVERTISEMENT

ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર, કરિશ્મા તન્ના બલ્ગેરિયા જવા માટે એરપોર્ટ પર 22KG વધારે સમાન લઇને પહોંચી હતી, જેથી એરલાઇન્સે તેમની પાસે વધારાનો સામાન લઇ જવા માટે 40 હજાર રૂપિયા માગ્યા. કરિશ્મા તન્નાએ આઇડિયા વાપર્યો અને તેના સાથીઓની મદદ માંગી.
ADVERTISEMENT
ADVERTISEMENT
કરિશ્માએ આ મામલા માટે એરપોર્ટ પર રહેલા તેની સાથેના કૉ-કન્ટેસ્ટન્ટ પાસે મદદ માંગી અને પોતાનો 22 કિલોનો એક્સ્ટ્રા સામાન પોતાના કો-કન્ટેસ્ટન્ટના બેગમાં રાખી દીધો. કરિશ્માએ કોઇની બેગમાં જૂતા મૂક્યા તો કોઇની બેગમાં કપડા મૂક્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આ સિઝનમાં રોહિત શેટ્ટી જ હોસ્ટ કરશે. આ સિઝનમાં કરણ પટેલ, કરિશ્મા તન્ના, મલિષ્કા, શિવિન નારંગ, તેજસ્વી પ્રકાશ, અદા ખાન અને રાની ચેટર્જી જેવા સ્ટાર્સ ભાગ લેશે.
સંકળાયેલા મુદ્દાઓ