ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Actor and Critis Kamal rashid khan says he is ready to marry a kashmiri girl and will settle there

નિવદેન / આર્ટિકલ 370ને લઇને એક્ટરે કહ્યુ- 'હવે કાશ્મીરી યુવતી સાથે લગ્ન કરીને ત્યાં વસી જઇશ'

Published By: vtvAdmin

Last Updated: 03:16 PM, 5 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભામાં સોમવારે ગૃહમંત્રી અમિત શાહએ કલમ 370 હેઠળ ઘણા વિશેષાધિકાર ખત્મ કર્યા અને જમ્મૂ-કાશ્મીર રાજ્યને પુનર્ગઠન કરવાના પ્રસ્તાવની જાણકારી આપી.

ADVERTISEMENT

રાજ્યસભામાં સોમવારે ગૃહમંત્રી અમિત શાહએ કલમ 370 હેઠળ ઘણા વિશેષાધિકાર ખત્મ કર્યા અને જમ્મૂ-કાશ્મીર રાજ્યને પુનર્ગઠન કરવાના પ્રસ્તાવની જાણકારી આપી.

 

 

 

 

 

 

આ સમાચારથી દેશભરમાં ઉજવણી થઇ રહી છે જોકે ઘણા લોકો એવા પણ છે જે આ અંગેનો વિરોધ કરી રહ્યા છે. કેટલાક લોકો આ નિર્ણયનો પોતાની રીતે મજા કરી લઇ રહ્યા છે. જમ્મૂ-કાશ્મીરની સ્થિતિ પર ફિલ્મ ક્રિટિક અને એક્ટર કમાલ રાશિદ ખાનની પ્રતિક્રિયા રસપ્રદ છે.  KRKએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને લખ્યુ કે, ''કોઇ સુંદર કાશ્મીરી યુવતી મારા સાથે લગ્ન કરવા માટે તૈયાર હશે તો હું ત્યાં મોટો બંગલો ખરીદી લેવા તૈયાર છું.'' આ સિવાય ટ્વીટ પણ કર્યુ કે, ''ચલો માત્ર ઘરતી પર રહેલા સ્વર્ગમાં એક સુંદર જિંદગી જીવીએ.''

કમાલે પોતાના બીજી ટ્વીટમાં લખ્યુ કે, ''મને મોદી રાજ પસંદ ન હતુ, કેમકે તેઓ પોતાના વચન નથી પૂરા કરી રહ્યા. હવે તેઓ મને પસંદ છે કેમકે તેમણે વચનો પૂરા કર્યા અને કલમ 370ને ખત્મ કરી દીધી. હું તમને વધારે પ્રેમ કરીશ જો તે બીજુ વચન પૂરો કરશે રામ મંદિર બનાવીને, કેમકે લોકોએ તેમના વચનોને કારણે વોટ આપ્યા છે.''

આ સિવાય વધુ એક ટ્વીટમાં પીએમ મોદી અને અમિત શાહના વખાણ કરતા લખ્યુ કે, ''ભારતની પાસે ક્યારેય અમિત શાહ  અને નરેન્દ્ર મોદી જેટલા ચાલાક રાજનેતા નથી. બંને દોસ્તીનુ સાચુ ઉદાહરણ છે.''
 

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment KRK Social Media national આર્ટિકલ 370 વાયરલ Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ