ચુકાદો / દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત વ્યક્તિને ભવિષ્યનાં નુકસાન માટે પણ મળવું જોઈએ વળતર, કર્ણાટક હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય

Accidental injured person should also get compensation for future loss, important decision of Karnataka High Court

કર્ણાટક હાઈકોર્ટે માન્યુ છે કે, અકસ્માતમાં કોઈ પણનું મૃત્યુ ન થયું હોય અને માત્ર ઈજાઓ થઈ હોય તેવા કિસ્સામાં પણ પીડિતને ભવિષ્યની સંભાવનાઓના નુકસાન માટે વળતર મળવું જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ