બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Accident on Ahmedabad-Bagodara highway: 2 killed as unknown driver rams car

દુ:ખદ / અમદાવાદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: અજાણ્યા વાહનચાલકે કારને અડફેટમાં લેતા 2નાં મોત, બે ઇજાગ્રસ્ત

Priyakant

Last Updated: 09:34 AM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad-Bagodara Highway Accident News: 4 મિત્રો રાત્રે જમવા નીકળ્યા હતા અને થયો અકસ્માત, 2 યુવકના ઘટનાસ્થળે જ મોત, ઇજાગ્રસ્તોમાં એકને સોલા સિવિલ અને એકને બાવળા સિવિલમાં ખસેડાયો

  • અમદાવાદના બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત 
  • બગોદરા હાઇવે પર રોયકા ચોકડી પર અકસ્માત
  • કારને અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત 
  • અકસ્માતમાં 2 યુવકોના ઘટના સ્થળે થયા મોત 
  • અકસ્માતમાં અન્ય 2 યુવકો થયા ઈજાગ્રસ્ત 

Ahmedabad-Bagodara Highway Accident : અમદાવાદમાં ફરી એકવાર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાત્રે ચાર મિત્રો કાર લઈને જમવા નીકળ્યા બાદ અકસ્માત સર્જાતાં બે યુવકના મોત થયા છે. વિગતો મુજબ કારને અજાણ્યા વાહને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. અન્ય વાહનની ટક્કરથી સર્જાયેલ આ અકસ્માત એટલો દર્દનાક હતો કે બે યુવકોના તો ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ તરફ અન્ય બે યુવકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રિના સમયે બગોદરા હાઇવે પર રોયકા ચોકડી પર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારને અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત થતાં 2 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ તરફ અકસ્માતમાં અન્ય 2 યુવકો ઈજાગ્રસ્ત થતાં એકને સોલા સિવિલ અને એકને બાવળા સિવિલમાં ખસેડાયો છે. 

રાત્રે જમવા નીકળ્યા અને મળ્યું મોત 
પ્રાથમિક વિગતો મુજબ મૂળ બાવળા ગ્રામ્ય વિસ્તારના રહેવાસી ચાર મિત્રો કાર લઈને રાત્રિના સમયે જમવા નીકળ્યા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા વાહનને તેમની કારને અડફેટે લીધી હતી. જેમાં ગંભીર ઇજાઓને કારને બે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જોકે અન્ય બે યુવકોને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ ઘટનાને લઈ બગોદરા પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ