બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Aamir Khan friend living in Kutch died in an accident

દોસ્તી નિભાવી / VIDEO: કચ્છમાં રહેતા આમિર ખાનના મિત્રનું અકસ્માતમાં નિધન, બેસણામાં આવી પરિવારને પાઠવી સાંત્વના

Vishal Khamar

Last Updated: 03:05 PM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ એક્ટર આમિર ખાને કોટાય ગામે તેમનાં મિત્રનું અકસ્માતમાં મૃત્યું થતા આમિર ખાન દોસ્તી નિભાવવા માટે બેસણામાં પહોંચ્યા હતા. આમિર ખાને તેઓના મિત્રના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.

  • બોલીવુડ એક્ટર આમિર ખાને દોસ્તી નિભાવી
  • કોટાય ગામમાં રહેતા મિત્રના બેસણામાં પહોંચ્યા
  • પરિવારજનો સાથે મુલાકાત કરી તેઓને સાંત્વના પાઠવી

 બોલીવુડ એક્ટર આમિર ખાને દોસ્તી નિભાવી. કોટાય ગામમાં રહેતા અભિનેતાના મિત્રનુ મૃત્યું થતા મિત્રના બેસણામાં પહોંચ્યા હતા. મહાવી ચાડ નામના મિત્રનુ મૃત્યું થતા આમિર ખાને તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી. મહાવીર ચાડનુ બે દિવસ પહેલા અકસ્માતમાં મોત થયુ હતું. આમિર ખાને પરિવારને સાંત્વના આપી હતી.

ઉદ્યોગપતિ મહાવીર ધનજીભાઈ ચાડનું અકસ્માતમાં મૃત્યું થયું
કચ્છ સાથે પોતાના સબંધને અતૂટ રાખવા માટે ફિલ્મ સ્ટાર આમિરખાન  આજે કચ્છ ખાત પહોંચ્યા હતા.  જ્યાં ભુજ તાલુકાનાં કોટાય ગામના ઉદ્યોગપતિ મહાવીર ધનજીભાઈ ચાડનું અકસ્માતમાં મૃત્યું થયું હતું. જે બાબતની જાણ આમિર ખાનને થતા આમિરખાન તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા મુંબઈથી કચ્છ આવ્યા હતા. 

અભિનેતા પારિવારિક સબંધને યાદ રાખી બેસણામાં આવ્યા
કોટાય ગામથી 7 કિલોમીટર દૂર લગાન ફિલ્મનું શુટિંગ થયું હતું. તે સમયે ધનાભાઈએ સંપૂર્ણ સેટ તૈયાર કરવા માટે અભિનેતા યુનિટને મદદ કરી હતી. સવા બે દાયકા જૂના પારિવારિક સબંધને અભિનેતા આજેય યાદ રાખી કચ્છ ખાતે બેસણામાં આવ્યા હતા. 

વધુ વાંચોઃ વનવાસથી લઈને રામમંદિર સુધી...: અમદાવાદના ફેશન ડિઝાનરે તૈયાર કર્યો ખાસ કુર્તો, PMને ગિફ્ટ આપવાની ઈચ્છા

અભિનેતા પ્રાઈવેટ જેટ મારફતે ભુજ એરપોર્ટ પહોંચ્યા
ભુજ તાલુકાનાં આહીર પટ્ટીના કોટાય ગામના 39 વર્ષીય મહાવિર ધનજી ચાડનું બનાસકાંઠાના ભીલડી નજીક અકસ્માતમાં અવસાન થયું હતું. જે બાબતની જાણ  અભિનેતાને થતા તેઓ પ્રાઈવેટ જેટ મારફતે ભુજ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ બાય રોડ કાર મારફતે કોટાય ગામે પરિવારના ઘરે બેસણામાં પહોંચ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ