ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'ચૂંટણીમાં ખેડૂતોએ સોંગદ ખાવાની કે કમળને વોટ નહીં આપીએ', 5 નેતાઓને જેલમાં ધકેલ્યાં - કેજરીવાલ
Last Updated: 07:55 PM, 8 March 2026
ADVERTISEMENT
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રાનો સમાપન કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો. ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાનમાં જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મુખ્ય વક્તા તરીકે ખેડૂતોને સંબોધન કર્યું હતું.
ADVERTISEMENT
ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા
ADVERTISEMENT
આમ આદમી પાર્ટી દ્વારા મળતી માહિતી મુજબ કાર્યક્રમ દરમ્યાન અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમજ રાજ્યમાં ખેતીને સંબંધિત ખેડૂતોની સમસ્યાઓને લઈ તેઓની સાથે ચર્ચા કરશે.
આ પણ વાંચોઃ અમરેલીમાં ધારાસભ્યની હાજરીમાં ભાજપ નેતા પર જીવલેણ હુમલો, કાર્યક્રમમાં મચી અફરાતફરી
ADVERTISEMENT
ખેડૂતોએ સોંગદ ખાવાની છે કે કમળને વોટ નહીં આપીએઃ કેજરીવાલ
સભામાં આમ આદરી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દરેક ચૂંટણીમાં ખેડૂતોએ સોંગંદ ખાવાની છે કે કમળને વોટ આપશું નહી. તેમજ ચૈતર વસાવા, પ્રવીણ રામ અને મને પણ આ લોકોએ જેલમાં મોકલ્યા હતા. તેમજ આમ આદમી પાર્ટીના પાંચ સૌથી મોટા નેતાઓને જેલમાં બંધ કરાવ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો