બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A young man tried to commit suicide by drinking poison after being threatened by moneylenders in Visanagar

SHORT & SIMPLE / વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી: વિસનગરના યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ, 5 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Malay

Last Updated: 09:54 AM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિસનગરમાં વ્યાજખોરોએ ધમકી આપતા યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો, પોલીસે પાંચ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી હાથ ધરી કાર્યવાહી

 

  • વિસનગરમાં વ્યાજખોરો બેફામ
  • યુવકે ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
  • 5 વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મહેસાણાના વિસનગરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવકના આપઘાતના પ્રયાસને લઈ 5 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. 

યુવકે કંટાળીને ઝેરી દવા ગટગટાવી
મળતી માહિતી અનુસાર, વિસનગરમાં જિગ્નેશ જયસ્વાલ નામના યુવકે વ્યાજખોરો પાસેથી 25,000થી 3 લાખ સુધીની રકમ વ્યાજે લીધી હતી. 10% પઠાણી વ્યાજે લીધેલી રકમ ભરવા છતાં ઉઘરાણી કરતા યુવકે કંટાળીને ઝેરી દવા ગટગટાવી હતી, જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 

પોલીસે હાથ ધરી તપાસ
આ અંગેની જાણ થતાં વિસનગર પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જે બાદ યુવકે વિશાલ રબારી, ઉમેશ પટેલ, રાકેશ પટેલ, તેજા રબારી અને ઉમંગ પટેલ સામે વિસનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે યુવકની ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ