રાજસ્થાન / ઓ બાપ રે! મોઢામાં સૂતળી બોમ્બ ફોડી કર્યો આપઘાત, તલાક બાદ યુવકે ભર્યું ખૌફનાક પગલું, વિચારીને કમકમિયા આવી જશે

A young man committed suicide in a strange way in Rajasthan's Banswada city. The youth put a string bomb in his mouth and...

રાજસ્થાનના બાંસવાડા શહેરમાં એક યુવકે વિચિત્ર રીતે આત્મહત્યા કરી લીધી. યુવકે પોતાના મોઢામાં સૂતળી બોમ્બ મૂકીને આગ લગાવી દીધી, જેના કારણે તેણે જીવ ગુમાવ્યો.

બ્રેકિંગ ન્યૂઝ