બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / A video of the wedding event has gone viral from an Instagram account named webabout com

વાયરલ / VIDEO : 'બહેનને રાખવી હોય તો કરવું પડશે આ કામ', સાળીએ જિજુ સામે મૂકી ડિમાન્ડ, જીપ એન્ટ્રીથી લોકો ફિદા

Kishor

Last Updated: 05:39 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

webabout.com નામના instagram એકાઉન્ટ પરથી લગ્ન પ્રસંગનો વિડીયો વાયરલ થયો છે. જેમા નવા જમાઈને અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો છે.

  • લગ્ન પ્રસંગનો યાદગાર વીડિયો વાયરલ
  • ખુલ્લી જીપમાં દુલ્હનની ધમાકેદાર એન્ટ્રી 
  • દુલ્હનની નાની બેન બની આકર્ષણનું કેન્દ્ર

લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે યજમાન પરિવાર દ્વારા અવનવા અખતરાઓ કરવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દુલ્હન ખુલ્લી જીપમાં ધમાકેદાર એન્ટ્રી મારે છે. આ દરમિયાન તેની સાથે નાની બેન અને માતા-પિતા સહિતનો પરિવાર હોય છે. પરંતુ જીપમાં રહેલ દુલ્હનની નાની બેન આકર્ષણનું કેન્દ્ર બની છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by WedAbout.com (@wedabout)


લોકોનું ધ્યાન ખેંચતો સાલીનો સંદેશ

જીપમાં સંગીતના સથવારે એન્ટ્રી મારતા પરિવારની દુલ્હનની નાની બેનના હાથમાં એક બોર્ડ પકડ્યું છે. જે લોકોને તેના તરફ ખેંચી રહ્યું છે. આ બોર્ડ પર કંઈક લખેલું દેખાય છે. જેમાં  સાળીએ નવા જીજાજી માટે સંદેશો લખ્યો છે. તેમણે બોર્ડ મારફતે જણાવ્યું કે જો તમારે મારી બહેનને સાથે લઈ જવી હોય તો તમારે તેની માટે કિંમત ચૂકવવી પડશે!  સાળીનો આ સંદેશો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

webabout.com નામના instagram એકાઉન્ટ પરથી વિડીયો શેર કરાયો

સાળી સાહેબાના આ અંદાજને લઈને સોશિયલ મીડિયાના યુઝર્સ તેના પર ફિદા થયા છે. બીજી તરફ વેડિંગ ડ્રેસમાં સજ્જ થયેલી દુલ્હન ડાન્સ કરતા કરતા ખુલ્લી જીભ ચલાવી રહી છે. જે તેની શોભાને ચાર ચાંદ લગાવી રહ્યા છે. દુલ્હન અને તેની બેન સહિતના ખુશખુશાલ પરિવારનો webabout.com નામના instagram એકાઉન્ટ પરથી વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેને લોકો ખૂબ લાઈકસ અને કોમેન્ટ્સ આપી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ