બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / A unique case in Gwalior, Madhya Pradesh young man snatched the mobile from his wife's hand and became the cause of trouble

OMG / પત્ની પાસેથી મોબાઈલ આંચકી લેતા થઈ ગુસ્સે, અડધી રાત્રે તેલ ઉકાળીને લગાવી દીધું પતિના પ્રાઈવેટ પાર્ટ પર લગાવી ભાગી ગઈ

Pravin Joshi

Last Updated: 10:09 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ મોબાઈલ ફોનના કારણે દરેક ઘરમાં તકલીફ જોવા મળી રહી છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાના કારણે અનેક ઘર તૂટી રહ્યા છે, તો ઘણી જગ્યાએ લોકોના જીવ તાળવે ચોંટી રહ્યા છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ગ્વાલિયરથી સામે આવ્યો છે.

  • મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં અનોખો કિસ્સો સામે આવ્યો 
  • પત્ની પાસેથી મોબાઈલ છીનવવો પતિને પડ્યો ભારે
  • પત્નીએ પતિના પ્રાઈવેટ પાર્ટ પર રેડી દીધું ઉકળતું તેલ


મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકને તેની પત્નીના હાથમાંથી મોબાઈલ છીનવવો મુશ્કેલીનું કારણ બની ગયું હતું. નારાજ મહિલાએ પતિના પ્રાઈવેટ પાર્ટ પર ઉકળતું તેલ રેડ્યું અને ભાગી ગઈ હતી. બૂમો સાંભળીને આસપાસના લોકોએ ઘાયલને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હવે પીડિતની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે. હાલ આરોપી પત્ની ફરાર છે. આ સમગ્ર મામલો કંપુ પોલીસ સ્ટેશન વિસ્તારના માધવ નગરનો છે. કોલોનીમાં રહેતા સુનિલ ધાકડ (32) ખાનગી નોકરી કરે છે. થોડા દિવસો પહેલા સુનીલને ફરિયાદ મળી હતી કે તેની ગેરહાજરીમાં પત્ની ભાવના તેમના પાડોશી સાથે વાત કરે છે. સુનિલે તેની પત્નીને આ વિશે ઘણું સમજાવ્યું. પરંતુ તેનાથી તેને કોઈ ફરક પડ્યો નહીં.

Topic | VTV Gujarati

પાડોશી સાથે વાત કરતા પકડાયા

દરમિયાન ગતરોજ સુનીલ ઘરે આવ્યો ત્યારે ભાવના તેના જ પાડોશી યુવક સાથે મોબાઈલ પર વાત કરતી હતી. આનાથી સુનીલ ગુસ્સે થયો અને તેણે તેની પત્નીના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો. તેમજ ગાળો બોલી ઠપકો આપ્યો હતો. જેના પગલે પત્નીને ગુસ્સો આવ્યો અને તેણે બદલો લેવાનું નક્કી કર્યું.

આટલા મિનિટ કરતાં વધુ સમય માટે મોબાઇલનો ઉપયોગ હાઇ બ્લડ પ્રેશરનો ખતરો નોતરશે,  સ્વાસ્થ્યને લઈ 'અપડેટ' થઈ જજો | Excessive use of mobile phones causes  serious damage to health

સૂતી વખતે પતિ પર તેલ રેડવું

આ પછી રાત્રે લગભગ 2 વાગ્યાના સુમારે પતિ ગાઢ નિંદ્રામાં પડતાં ભાવનાએ ઉભી થઈને રસોડામાં તેલ ઉકાળ્યું અને વાસણ લઈને પતિ પર રેડ્યું. ઘટના બાદ મહિલા સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી. સુનીલની વેદનાથી ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. કંપુ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દીપક યાદવે જણાવ્યું કે પીડિતાની ફરિયાદના આધારે તેની પત્ની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે અને ફરાર મહિલાની શોધ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ