બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / 8 types of relief will also be available in the new tax regime, knowing the details you can also save lakhs of rupees

ઈન્કમ ટેક્સ / ન્યૂ ટેક્સ રિજીમમાં પણ મળશે 8 પ્રકારની રાહત, વિગતો જાણી તમે પણ બચાવી શકશો લાખો રૂપિયા

Pravin Joshi

Last Updated: 07:41 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણાને એવું લાગે છે કે નવા ટેક્સ રિજીમમાં ટેક્સમાં રાહત ઓછી કરી દેવામાં આવી છે. પરંતુ એવુ નથી ન્યૂ ટેક્સ રિજીમમાં પણ 8 જેટલી છુટ આપવામાં આવી છે.

આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટે લોકો પાસે બે વિકલ્પો છે - જૂની અને નવી કર વ્યવસ્થા. કેન્દ્રએ  બજેટમાં બદલાવ કરી નવી કર વ્યવસ્થા દાખલ કરી હતી. નવી કર વ્યવસ્થામાં ટેક્સપેયર્સને 8 પ્રકારની  છૂટ આપવામાં આવી છે. અમે તમને ન્યૂ ટેક્સ રિજીમમાં કઈ રીતે ટેક્સ બચાવી શકાય તે જણાવીશું.

Income Tax ભરતા નોકરિયાતોને મોટી રાહત: છૂટને લઈને સરકારે જાહેર કર્યો નવો  આદેશ, જાણો શું | Big relief to the servants who pay Income Tax Government  announced new order regarding exemption

  • દિવ્યાંગ કરદાતાઓ માટે ન્યૂ ટેક્સ રિજીમમાં અલગથી રાહતની જોગવાઈ કરવામાં આવી છે. જો દિવ્યાંગ કરદાતાઓને કોઈ પરિવહન ભથ્થું મળે તો તે રકમ પર ઈન્કમ ટેક્સ મુક્તિનો દાવો કરી શકે છે. આ રાહત ખાનગી અને સરકારી બંનેને લાગુ પડશે.
  • ઈન્કમ ટેક્સની કલમ 10(10C) મુજબ, સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી ગ્રેચ્યુટી અને લીવ ઈનકેશમેન્ટવાળી રોકડ રકમ પર પણ કોઈ ટેક્સ લેવામા નહીં આવે. 
  • ન્યૂ ટેક્સ રિજીમમાં તમને મળેલી ગીફ્ટમા ટેક્સમાં રાહત મળશે. તમને 50,000 રૂપિયા સુધીની ગીફ્ટ પર જ આવકવેરા મુક્તિ મળી શકે છે.
  • જે પરિવારોનું ગુજરાન પેન્શનથી થાય છે તેમને પણ ઈન્કમ ટેક્સમાં રાહત આપવામાં આવી છે. ઈન્કમ ટેક્સની કલમ 57 મુજબ  પેન્શનર્સની ફેમીલીને આવકવેરાના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે.
  • જો કોઈ કર્મચારીની બદલી કરાઈ હોય કે તેને કંપનીના ખર્ચે કોઈ પ્રવાસ માટે મોકલવામાં આવ્યો હોય. આ માટે કંપની દ્વારા જો કોઈપણ રકમ ચૂકવવામાં આવે તો ટેક્સ પેયર્સ આવકવેરા મુક્તિનો દાવો કરી શકે છે.
  • ઑફિસમાંથી મળતા અન્ય ભથ્થાં અથવા સુવિધા માટે જે રકમ અપાય તેના પર પણ આવકવેરામાં મુક્તિને દાવો કરી શકાય.
  • કર્મચારીના એમ્પ્લોયર દ્વારા NPSમાં જમા કરાવેલા પૈસા ટેક્સ મુક્ત છે. પરંતુ જો તમે NPSના ટિયર 2 એકાઉન્ટમાં વધારાના 50 હજાર રૂપિયા સુધી રોકાણ કરો છો તો તેના પર પણ ટેક્સમાં રાહત મળે છે.

વધુ વાંચો : મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં પહેલા આ 5 બાબતોનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર પસ્તાશો

  • જે મકાન તમે ભાડે આપ્યુ હોય પરંતુ તમે તેની લોન ભરી રહ્યા છો તો કલમ ​​24 હેઠળ કર મુક્તિ મળી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ