બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / mutual funds Pay special attention to these 5 things before investing , otherwise you will regret it
Dinesh
Last Updated: 07:17 PM, 2 April 2024
જે લોકો શેરબજારમાં રોકાણ નથી કરતા તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. જેમાં તમારે તમારા પૈસા જાતે મેનેજ કરવાના નથી હતો. ફંડ મેનેજર અથવા ફંડ મેનેજમેન્ટ કંપની તમારું આ કામ કરે છે. ચાલો આજે તમને મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવીએ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા આ પાંચ પોઈન્ટ ચેક કરવા અતિ આવશ્યક છે
ADVERTISEMENT
ADVERTISEMENT
1. ટાઈપ અને રિસ્ક
જેમાં પણ ટાઈપની વાત કરીએ તો બે હોય છે, 1. ઈક્વીલિટી મ્યુચ્યુઅલ આમાં રિટર્ન વધારે મળી શકે છે પરંતુ રિર્ટન વધારે મળવાની ગેરેન્ટી કોઈ લેતું નથી.
2. ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ, ટૂંકમાં કઈએ તો જે કંપનીઓને લોન આપે છે
રિસ્કની વાત કરીએ તો તમારે તમારા પૈસાનું રોકાણ સ્મોલ કેપ, મિડ કેપ શેમાં રોકાણ કરવું છે, તે નક્કી કરવાનું રહેશે. અલગ અલગ કેસમાં તમે સેક્ટરની પસંદગી કરી શકો છે. માઈક્રો લેવલ પર ફંડ મેનેજ કરવાની જરૂર રહેતી નથી. ફંડ મેનેજમેન્ટ કંપની તમારી પાસેથી વધારાની રકમ લેતી નથી.
2. એક્સપેન્સ રેસિયો
3.ફંડનું પરફોર્મન્સ
4. exit લોર્ડ
5. ફંડની સ્ટ્રેટજી
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.