બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મહિનામાં 5 કિલો વજન ઘટી જશે, રોજ કરો ખાલી આટલું કામ, ઝડપથી ચરબી ઓગળશે
Last Updated: 05:11 PM, 19 April 2026
અત્યારની ખાવા પીવાની આદતો અનહેલ્થી થઇ ગઈ છે. જેના લીધે વિવિધ બીમારીઓ થઇ રહી છે. જેમાં સતત બેઠાડુ જીવન લોકોનું વજન વધવાનું કારણ પણ બની રહ્યું છે જે મેદસ્વીપણું પણ લાવે છે. આથી જો તમે 30 દિવસમાં 5 કિલો વજન ઘટાડવા માંગતા હોવ તો યોગ્ય આહાર અને કસરતની રૂટીનનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો અમુક સરળ અને અસરકારક કસરતો વિષે જાણીએ જે ચરબી ઝડપથી બર્ન કરવામાં મદદ કરી શકે છે.
ADVERTISEMENT
જો કાળજી સાથે અમુક કામ કરવામાં આવે તો વજન ઘટાડવું સરળ છે. જેમાં આહાર સાથે કસરત કરવી જરૂરી છે. તમે તમારા આહાર પર ફોકસ કરો છો તો વ્યક્તિ સરળતાથી 10 કિલો વજન ઘટાડી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.