ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રાતે જિન્સ પહેરીને સુવાથી શું થાય છે? સચ્ચાઈ જાણીને ભૂલથી પણ ફરી નહીં પહેરો
Last Updated: 04:00 PM, 19 April 2026
ADVERTISEMENT
લોકો ઘણીવાર રાત્રે સૂતી વખતે જીન્સ પહેરીને સુઈ જાય છે. જેમાં લોકોને ખબર નથી હોતી કે, આ આદત કેટલી સ્વસ્થ કે ખતરનાક છે. જો તમે કે તમારા ઘરના કોઈ સભ્ય આવું કરે છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. કેમ કે આ ભૂલ ગંભીર સમસ્યાઓ કરી શકે છે, જે તમારા પારિવારિક સંબંધોને સીધી અસર કરી શકે છે. હા તેની સીધી અસર તમારા જીવન પર પડી શકે છે. ચાલો જાણીએ કે જો તમે દરરોજ રાત્રે જીન્સ પહેરીને સૂવો છો તો શું થઈ શકે છે?
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ