ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / રાજકોટના સમાચાર / Cricket / 2nd ODI IND vs AUS 2020 cricket match in Rajkot Gujarat

ક્રિકેટ / આ તારીખે રાજકોટમાં યોજાશે ભારત-ઓસ્ટ્રેલિયાની વન-ડે મેચ, ટિકિટ અત્યારથી હાઉસફુલ

Published By: Gayatri

Last Updated: 12:34 PM, 2 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં 17 જાન્યુઆરીએ ભારત-ઓસ્ટ્રેલિયાની વન-ડે મેચ યોજાશે. મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સટાસટ ટિકિટોનું બુકિંગ શરૂ થઈ ગયું છે.

ADVERTISEMENT

  • 17 જાન્યુઆરીએ ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ મેચ  
  • રાજકોટમાં રમાશે ભારત-ઓસ્ટ્રેલિયાની વન-ડે મેચ 
  • મેચને લઇ ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ 

રાજકોટમાં 17મી જાન્યુઆરી 2020ના રોજ ભારત ઓસ્ટ્રેલિયાની વન ડે ક્રિકેટ મેચ યોજાવા જઈ રહી છે. જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશનના સ્ટેડિયમમાં યોજાવાની છે. રાજકોટમાં કોઈ ઉત્સવની જેમ આ મેચની તૈયારીઓ થઈ રહી છે. 

ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ થતા પ્રથમ દિવસે બુકિંગ ફૂલ

આ મેચ જોવા માટે ગુજરાતીઓ થનગની રહ્યા છે. ત્યારે ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ થતા પ્રથમ દિવસે જ ટિકિટનું બુકિંગ ફૂલ થઈ ગયો છે. રૂપિયા 500 અને 800ની ટિકિટનું બુકિંગ ફૂલ થઈ ગયું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket IND vs AUS 2020 ODI Series rajkot ભારત ઓસ્ટ્રેલિયા વન ડે ક્રિકેટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ