બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 144th Rathyatra of Lord Jagannath may be closed due to Corona

આધ્યાત્મ / ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને લાગી શકે છે કોરોનાનું ગ્રહણ, મહંત દિલીપદાસે આપ્યું આ નિવેદન

Shyam

Last Updated: 08:46 PM, 13 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંક્રમણના કારણે અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને કોરોનાનું સંક્રમણ લાગી શકે છે

  • રથયાત્રાને લઈ મહત્વના સમાચાર
  • 144મી રથયાત્રા પર કોરોનાનું ગ્રહણ
  • કોરોનાની સ્થિતિને આધારે લેવાશે નિર્ણય

અમદાવાદમાં 144મી રથયાત્રા પર કોરોનાનું ગ્રહણ લાગી શકે છે. આવતીકાલે અખાત્રીજે ત્રણેય રથનું પૂજન થશે. કોરોનાને કારણે સાદાઈથી રથ પૂજનનું આયોજન કરાશે. મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીની ઉપસ્થિતિમાં રથનું પૂજન થશે. બીજીવાર ભક્તોની હાજરી વગર પૂજા વિધિ થશે. 24 જૂનના રોજ જળયાત્રા યોજાવવાની છે. જળયાત્રા મામલે જૂનની સ્થિતિ આધારે નિર્ણય લેવાશે.

શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોનાની સાથે સૌરાષ્ટ્રમાં મ્યુકોર્માઈકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ સારવાર માટે રાજકોટ ખાતે આવી રહ્યા છે. જેને લઈ રાજકોટ સિવિલમાં મ્યુકોર્માઈકોસિસના બેડમાં વધારો કર્યો છે. 200 બેડની સંખ્યા વધારીને 500ની કરવામાં આવ્યા છે. રાજકોટ સિવિલમાં એક ENT સર્જન ઓપરેશન કરી રહ્યા છે. ટૂંક સમયમાં ભાવનગરથી 2 ENT સર્જન રાજકોટ ખાતે આવશે. ખાનગી ENT સર્જન પણ સિવિલમાં આવીને ઓપરેશન કરશે. ENT સર્જન એસો.એ સિવિલમાં ફ્રી સેવા આપવા નિર્ણય લીધો છે.

રાજકોટ કલેક્ટરનું નિવેદન

રાજકોટમાં મ્યુકોર્માઈકોસિસના કેસ વધવાનાની ઘટનામાં તંત્ર સતર્ક થયું છે. રાજકોટમાં દરરોજ 50 કેસ નોંધાઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટરે કહ્યું કે, 22 ખાનગી ડોક્ટરની ટીમ સારવાર માટે કાર્યરત રહેશે.  હાલ 500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરિયાત મુજબ તંત્ર દ્વારા પુરતી તૈયારી કરાશે. રાજ્ય અને કેન્દ્ર સરકારનું માર્ગદર્શન લેવાઈ રહ્યું હોવાની વાત પણ કલેક્ટરે કહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ