બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / 10 rupee coin valid or invalid? The answer given by the government in Parliament, you need to know

સંસદ / 10 રુપિયાનો સિક્કો વેલિડ કે ઈનવેલિડ ? સરકારે સંસદમાં આપ્યો જવાબ, તમારે જાણવો જરુરી

Hiralal

Last Updated: 08:10 PM, 10 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

10 રુપિયાનો સિક્કો માન્ય છે કે અમાન્ય તેને લઈને સરકારે સંસદમાં ખુલાસો કર્યો છે.

  • 10 રુપિયાનો સિક્કાને લઈને કેન્દ્રનો સંસદમાં ખુલાસો
  • નાણારાજ્યમંત્રી પંકજ ચોધરીએ રાજ્યસભાને આપી માહિતી
  • 10 રુપિયાનો સિક્કો લીગલ ટેન્ડર, માન્ય છે

હાલમાં લોકો 10 રુપિયાનો સિક્કો લેવાનો ઈન્કાર કરી રહ્યાં છે. લોકોને લાગી રહ્યું છે કે 10 રુપિયાનો સિક્કો હવે નહીં ચાલે. ક્યારે દુકાનદારો કે રીક્ષા ચાલકો 10 રુપિયાનો સિક્કો સ્વીકારવાનો ઈન્કાર કરતા હોય છે ત્યારે કહે કેન્દ્ર સરકારે સંસદમાં સ્પસ્ટ કર્યું છે કે 10 રુપિયાનો સિક્કો માન્ય છે કે નહીં. સરકાર વતી કહેવાયું છે 10 રુપિયાનો સિક્કો તમામ પ્રકારની લેવડદેવડમાં લીગલ ટેન્ડર તરીકે માન્ય છે અને તેનો ઉપયોગ કરી શકાય છે. સરકારની વાત પરથી સ્પસ્ટ છે કે 10 રુપિયાનો સિક્કો કાનૂની ધોરણે માન્ય છે. 

10 રૂપિયાના તમામ પ્રકારના સિક્કા લીગલ ટેન્ડર
કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે તમામ પ્રકારના દસ રૂપિયાના સિક્કા કાનૂની ટેન્ડર છે. તેમણે કહ્યું કે ભારત સરકારના અધિકારક્ષેત્ર હેઠળ વિવિધ કદ, થીમ અને ડિઝાઇનમાં બનાવવામાં આવેલ અને આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) દ્વારા પ્રસારિત કરાયેલા રૂ. 10ના સિક્કા કાનૂની ટેન્ડર છે. તેનો ઉપયોગ તમામ પ્રકારના વ્યવહારોમાં કાનૂની ટેન્ડર તરીકે થઈ શકે છે.

RBI સમયાંતરે લોકોને કરી રહી છે જાગૃત 
પંકજ ચૌધરીએ વધુમાં કહ્યું કે સમયાંતરે 10 રૂપિયાના સિક્કા ન સ્વીકારવાની ફરિયાદો આવી છે. લોકોમાં જાગૃતિ લાવવા, ગેરમાન્યતાઓ અને ડર દૂર કરવા માટે, આરબીઆઈ સમયાંતરે પ્રેસ રીલીઝ બહાર પાડે છે અને જનતાને વિનંતી કરે છે કે તે કોઈપણ સંકોચ વિના તેના તમામ વ્યવહારોમાં કાનૂની ટેન્ડર તરીકે સિક્કાને સ્વીકારે. આ ઉપરાંત RBI સમગ્ર દેશમાં આ અંગે SMS અને પ્રિન્ટ મીડિયા કેમ્પેઈન દ્વારા જાગૃતિ અભિયાન ચલાવે છે. અગાઉ આરબીઆઈએ એમ પણ કહ્યું હતું કે 10 રૂપિયાના તમામ 14 ડિઝાઈનના સિક્કા માન્ય અને કાનૂની ટેન્ડર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ