ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 4 PM 280821

Special News / 1 Click News :કાબુલમાં આતંકી હુમલાનું કનેક્શન કેરળ સુધી, હાલોલની કંપનીમાં બ્લાસ્ટ થવા મામલે મોટો ઘટસ્ફોટ

Published By: Kiran

Last Updated: 04:24 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંજના 4 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1. કાબુલ હુમલામાં જોડાયા કેરળના તાર

  • કાબુલમાં હુમલામાં કેરળના લોકોની સંડોવણી હોવાનો ખુલાસો
  • આતંકી સંગઠન ખુરાસનમાં કેરળના 14 લોકો સામેલ 
  • આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રોવિંસમાં સામેલ
  • એક રિપોર્ટ મુજબ કેરળના 14 લોકો ISKPનો બન્યા હિસ્સો
  • હુમલાના આરોપીઓને તાલિબાનોએ બગરામ જેલમાંથી છોડાવ્યા હોવાનો દાવો
  • હુમલામાં સંડોવાયેલા એક વ્યક્તિએ કેરળમાં પોતાના ઘરે કર્યો હતો સંપર્ક
  • અન્ય 13 આરોપીઓની હજુ સુધી કોઇ જાણકારી નહીં
  • કાબુલ હુમલામાં 13 અમેરિકી સહિત 200થી વધુ લોકોના થયા હતા મૃત્યુ

2. કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટને લઇ સ્ટડીમાં ખુલાસો

  • ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત દર્દીની હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના બેગણી 
  • ભારતમાં ડેલ્ટા વેરિઅન્ટના કારણે બીજી લહેર આવી હતીઃ સ્ટડી
  • ડેલ્ટાનું નવુ સ્વરૂપ વધુ તેજીથી ફેલાઇ રહ્યું છેઃ સ્ટડી
  • વિશ્વમાં બધા દેશોએ પ્રતિબંધોમાં છૂટ આપી છે તે સમયે ડેલ્ટા ફેલાઇ રહ્યો છેઃ સ્ટડી
  • હજુ સુધી વિશ્વમાં મોટી સંખ્યા એવી છે જેમને વેક્સિન નથી અપાઇઃ સ્ટડી


3. જન્માષ્ટમીને લઈ અમદાવાદમાં ચૂસ્ત બંદોબસ્ત

  • અમદાવાદમા જન્માષ્ટમીની તહેવારને લઈ પોલીસનો રહેશે બંદોબસ્ત
  • શહેરમાં 13 DCP, 30 ACP, 61 PI, 200થી વધુ PSI રહેશે તૈનાત
  • 4500થી વધુ પોલીસકર્મી અને 3 હજાર હોમગાર્ડ બંદોબસ્તમાં રહેશે
  • 19 SRP ટુકડી, ડોગ એન્ડ બોમ્બ સ્કવોર્ડની ટીમને પણ રખાશે તૈયાર
  • તમામ સ્થળે ધાર્મિક કાર્યક્રમમાં ગાઈડલાઈનનું પાલન જરૂરી

4. પંચમહાલના હાલોલની કંપનીમાં બ્લાસ્ટ થવાનો મામલો

  • કંપની મંજૂરી વગર ચાલતી હોવાનો તપાસમાં થયો ઘટસ્ફોટ
  • વિવિધ પ્રકારના ઓર્ગેનિક કેમિકલની પ્રોસેસના કારણે થયો બ્લાસ્ટ
  • રિએક્ટર ફાટતા એક હિસ્સો હવામાં ફંગોળાઈને જમીન પર પડ્યો
  • બ્લાસ્ટ થતા આસપાસના મકાનોની દીવાલમાં પણ પડી તિરાડો
  • GPCBએ કંપનીમાંથી કેમિકલના નમૂના લઈને કાર્યવાહી હાથધરી
  • હાલોલમાં ઘટનાસ્થળની આસપાસ બે મોટી કંપનીઓ પણ આવેલી છે
  • ગ્રામજનોએ કંપનીને બંધ કરાવવાની કરી માગ

5. ગોવા રબારીને પૂછપરછ માટે અમદાવાદ લવાયો 

  • કુખ્યાત ગોવા રબારીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ 
  • ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટના આધારે કરી ધરપકડ
  • અપહરણ અને ખંડણીના ગુનામાં ભુજથી અમદાવાદ લવાયો
  • અમરાઈવાડીના યુવકનું અપહરણ કરી માંગી હતી 1 કરોડની ખંડણી 
  • ખંડણી માંગવાના ગુનામાં ગોવા રબારીની સંડોવણી આવ્યું છે સામે 
  • ગોવા રબારીના ઘરેથી અગાઉ 16 તોલા સોનાની ચેઇન કરી હતી રિકવર
  • ગોવા રબારી સામે અગાઉ મારામારી-હત્યા સહિત 15થી વધુ ગુના દાખલ 
  • ગોવા રબારીએ અમરાઈવાડી કોર્પોરેટર અને ચેતન બેટરીની કરી હતી હત્યા 

6. રાજકોટમાં આજે ફરી ટ્રાફિક જામની સમસ્યા

  • રાજકોટથી કચ્છ જતા વાહનોની જોવા મળી કતાર
  • માળીયા મિયાણાના હરીપર પાસે ભારે ટ્રાફિક
  • રેલવે બ્રિજથી સુરજબારી ટોલનાકા સુધી ટ્રાફિક જામ
  • આશરે 15 કિમી જેટલી વાહનોની લાગી લાંબી કતાર
  • ટ્રાફિક જામ થતા વાહન ચાલકો પરેશાન 

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ