ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 4 PM 230821

Special News / 1 Click News : સેનાની મહિલા અધિકારીઓ લડી લેવાના મૂડમાં, નીતિશ કુમારે 11 પક્ષો સાથે PM મોદી કરી મુલાકાત

Published By: Kiran

Last Updated: 04:34 PM, 23 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંજના 4 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1. સેનાની મહિલા અધિકારીઓ લડી લેવાના મૂડમાં

  • મહિલા અધિકારીઓ હવે ટ્રિબ્યૂનલનો દરવાજો ખખડાવશે
  • સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ સ્થાયી કમિશનમાં સ્થાન નહીં
  • 28 મહિલા અધિકારીને સ્થાયી કમિશનમાં ન મળ્યું
  • સેનાએ 28 મહિલા અધિકારીઓને આર્મી છોડવા આપ્યો છે આદેશ
  • અનેક મહિલા ઓફિસરે આદેશને આર્મ્ડ ફોર્સ ટ્રિબ્યૂનલમાં પડકારવાનો લીધો નિર્ણય
  • આ મામલે સુપ્રીમ કોર્ટ બે વાર દખલ આપી ચૂક્યું છે
  • 60 ટકા ગ્રેડ ન મેળવ્યા હોવાનું કહીને આર્મી છોડવા આપ્યો આદેશ
  • 615 મહિલા અધિકારીને 72 ટકા આદેશના બહાને ભાગ્ય પર છોડ્યા
  • 28ને પરમાનેન્ટ કમિશન માટે એનફિટ જાહેર કરવામાં આવી
  • સ્થાયી કમિશન માટે ટ્રિબ્યૂનલમાં જશે મહિલા અધિકારીઓ
  • આર્મ્ડ ફોર્સ ટ્રિબ્યૂનલમાં પડકારશે નિર્ણય સેનાની મહિલાઓ

2. નીતિશ કુમારે PM મોદી સાથે કરી મુલાકાત

  • જાતિગત જનગણના મુદ્દે 11 પક્ષો સાથે કરી PM સાથે મુલાકાત
  • PM સાથે મુલાકાત બાદ  બિહારના CM નીતિશ કુમારનું નિવેદન
  • જાતિગત ગણતરીના પક્ષમાં સમગ્ર બાબતો PM સામે મુકી : નીતિશ કુમાર
  • PM મોદીએ અમારી વાત ધ્યાનથી સાંભળી : નીતિશ કુમાર
  • જાતિગત વસ્તીગણતરીથી સાચી સ્થિતિ સામે આવી શકશે : નીતિશ કુમાર
  • જાતિગત ગણતરીના આધારે યોજનાઓ સારી રીતે બની શકશે : તેજસ્વી યાદવ 
  • તમામ રાજકીયપક્ષોએ જાતિગત વસ્તી ગણતરી કરવા માટે અપીલ કરી : તેજસ્વી યાદવ
  • જાતિગત વસ્તીગણતરી થાય તે જરૂરી : તેજસ્વી યાદવ

3. વડોદરા પાલિકાની સંકલનની બેઠક યોજાઇ

  • ધારાસભ્યોએ બેઠકમાં ગ્રીન બેલ્ટના પ્લોટનો મુદ્દો ઉઠાવ્યો 
  • પાલિકાએ ગ્રીનબેલ્ટના પ્લોટ પરત આપવા જ જોઈએઃ જીતેન્દ્ર સુખડિયા
  • પાલિકાએ ગેરકાયદે રીતે પ્લોટ પરત લીધાઃ જીતેન્દ્ર સુખડિયા
  • પ્લોટ પર તાળું મારવાનો પાલિકાને કોઈ અધિકાર નથીઃ જીતેન્દ્ર સુખડિયા
  • મેયરે પ્લોટ પરત લેવાના મામલે અમને પૂછ્યું પણ નથીઃ જીતેન્દ્ર સુખડિયા 
  • વડોદરાનું સરકારમાં અમે પ્રતિનિધિત્વ કરીએ છે, અમે જ સરકાર છીએઃ જીતેન્દ્ર સુખડિયા
  • મુખ્યમંત્રી પ્લોટ પરત લેવાનો નિર્ણયના કરેઃ જીતેન્દ્ર સુખડિયા
  • જે સંસ્થાઓ યોગ્ય કામગીરી કરે છે તેને પ્લોટ પરત કરોઃ MLA
  • ધારાસભ્ય જીતુ સુખડીયા, મનીષા વકીલે પ્લોટ પરત કરવા કરી માંગ
  • શૈલેષ મહેતા, સીમા મોહિલેએ પ્લોટ પરત કરવા કરી માંગ
  • વડોદરા મનપા દ્વારા 46 પ્લોટ પરત લેવાયા હતા
     

4 .અમરેલીમાં કેસરી સેવા યજ્ઞ કાર્યાલયનું કર્યું ઉદ્ધાટન

  • ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અમરેલીની મુલાકાતે
  • અમરેલીમાં કેસરી સેવા યજ્ઞ કાર્યાલયનું કર્યું ઉદ્ધાટન
  • સરકારી યોજનાનો લાભ મળી શકે તે માટે કાર્યલાય ખુલ્લું મુકાયું
  • કાર્યકરોના પરિવારને મદદ કરવા ફંડ એકત્ર કરવાની શરૂઆત
  • કોરોનામાં મૃત્યુ પામેલા કાર્યકરોના પરિવારને કારશે મદદ  
  • પરસોતમ રૂપાલાએ 10 લાખ, સી.આર.પાટીલ 5 લાખ જમા કરાવ્યા
  • સાંસદ કાછડિયાએ 2.51 લાખ ફંડમાં જમા કરાવ્યા
  • જરૂરિયાત મંદ બાળકોને મદદ માટે કરાયું નોટબૂકનું વિતરણ
     

5. રાજકોટ મેટોડા GIDCના પ્રદૂષણને લઇને વિરોધ

  • આજુબાજુના વિસ્તારમાં ખેડૂતો દ્વારા વિરોધ
  • ખેતી કરવી મુશ્કેલ પડી રહ્યાંનો ખેડૂતોનો આક્ષેપ 
  • કેમિકલથી જમીન અને પાણી પ્રદૂષિત થયું: ખેડૂતો
  • ખેડૂતો કલેકટર કચેરીએ આવેદન પત્ર આપવા પહોંચ્યા

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ