ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 4 : 30 PM 270821

Special News / 1 Click News : રાજકોટમાં ઇન્ડિગોની ફ્લાઇટમાં ખામી, આણંદના પેટલાદમાં તસ્કરોનો તરખાટ

Published By: Kiran

Last Updated: 04:45 PM, 27 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંજના 4:30 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1. IAS પંકજકુમાર ગુજરાતના નવા મુખ્ય સચિવ 

  • ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે IAS પંકજકુમાર
  • IAS પંકજકુમારની નિમણૂંકને લઈને DyCM નીતિન પટેલનું નિવેદન
  • પંકજ કુમાર IAS કેડરના સિનિયર અધિકારી છે: DyCM
  • ગૃહ સચિવ,મહેસુલ સચિવ તરીકે પણ કામગીરી કરેલી છે: DyCM
  • કોરોનામાં પણ સારી કામગીરી કરી હતી: DyCM
  • સિવિલમાં આરોગ્ય સચિવ સાથે મળી કામગીરી કરી હતી: DyCM
  • સરકાર તરફથી પંકજ કુમારને શુભેચ્છા: DyCM

2. રાજકોટમાં RK ગ્રુપ પર ઇન્કમટેક્ષનો સર્વે

  • ચાર દિવસ બાદ મોટાભાગની તપાસ પૂર્ણ
  • ઓફિસ અને રહેણાંક સિવાય મોટાભાગે તપાસ પૂર્ણ
  • તપાસમાં 300 કરોડના બિનહિસાબી દસ્તાવેજો મળ્યા 
  • આવકવેરા વિભાગે કોથળા ભરીને સાહિત્ય કબ્જે કર્યું
  • IT દ્વારા અનેક બેંકના ખાતા સીઝ કરવામાં આવ્યા
  • વર્ષો બાદ આવકવેરા વિભાગની સૌથી મોટી કાર્યવાહી
  • તબક્કાવાર બેંકના ખાતાની તપાસ હાથ ધરાશે
  • સોનાના ઘરેણાં, બાંધકામ હેઠળની બિલ્ડીંગનું વેલ્યુએશન કરાશે 
  • IT દ્વારા તમામ મિલકતોની વેલ્યુએશન હાથ ધરવામાં આવ્યું 
  • ઇન્કમટેક્ષ વિભાગ કરચોરી અંગે ટૂંક સમયમાં વિગતો બહાર પાડશે 
  • હજુ પણ કરચોરીનો આંકડો પણ વધવાની શક્યતા 
     

3.રાજકોટમાં પેસેન્જર્સે કર્યો હોબાળો

  • ઇન્ડિગોની મુંબઈ જતી ફલાઇટમાં  ટેક્નિકલ ખામી
  • ફ્લાઇટમાં ખામી સર્જાતા પેસેન્જરોએ કર્યો હોબાળો 
  • ફ્લાઇટમાં ખામી સર્જાતા 180 જેટલા પેસેન્જર્સ રઝળ્યા 
  • પેસેન્જરોને ખામીવાળા વિમાનમાં બેસાડી રખાયા
  • પેસેન્જરોને કનેક્ટિવિટી ફ્લાઇટ મેળવવામાં મુશ્કેલી
  • ક્ષતિ દૂર ન થતાં અંતે મુસાફરોને ટર્મિનલમાં લવાતા હોબાળો 
  • તહેવારોના લીધે પ્રવાસીઓને કનેક્ટિવિટી ફલાઇટ મેળવવામાં મુશ્કેલી
  • અંતે સ્પાઇસ જેટની ગોવાની ફલાઇટને રન વે પરથી ટેકઓફ કરવામા આવી

4.આણંદના પેટલાદમાં તસ્કરોનો તરખાટ

  • પેટલાદ ધર્મજ રોડ ATM તોડી 20 લાખની ચોરી
  • વહેલી સવારે 4 વાગ્યે તસ્કરો ત્રાટકયા
  • ATM સહિત અન્ય ઉપકરણોને પણ નુકસાન
  • પેટલાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

5. કિમ નદીમાંથી મળી આવી દૂર્લભ પફર ફિશ 

  • ભરૂચના હાંસોટના ઇલાવ પાસે જોવા મળી દૂર્લભ પફર ફિશ
  • માનવ ચહેરા જેવા દેખાવ  ધરાવતી પફર ફિશ મળી આવી
  • માછીમારની જાળમાં ફસાયેલી ફિશને જોવા ઉમટ્યા ટોળા
  • નાના આકારની પફર ફિશ અસલામતી અનુભવતા કદ વધારે છે
  • પફર ફિશને ફરી અનુકુળ જળવિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ 
     

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ