ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 4 : 00 PM 270821

Special News / 1 Click News : પાક.ના પરમાણુ હથિયારને લઈને અમેરિકાના સાંસદો ચિંતિત, છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર સંકટમાં

Published By: Kiran

Last Updated: 04:47 PM, 27 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંજના 4 : 00 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1. અમેરિકાએ આતંકવાદી વિરુદ્ધ કાર્યવાહીની શરૂ કરી તૈયારી

  • લશ્કરી કમાન્ડોને ઓપરેશન માટે તૈયાર કરવાના આદેશ
  • ISIS-Kની સંપત્તિ, નેતૃત્વ અને ઠેકાણાઓ પર કરશે હુમલો
  • જો બાઈડેને આતંકીઓ પર કાર્યવાહીનો આપ્યો નિર્દેશ
  • કાબુલ એરપોર્ટ બહાર આતંકી હુમલા બાદ આપ્યો નિર્દેશ

2.અમેરિકાના સાંસદોએ વ્યક્ત કરી શંકા

  • પાકિસ્તાનના પરમાણુ હથિયાર તાલિબાન પાસે જવાની શંકા
  • અમેરિકાના 68 જેટલા સાંસદોએ વ્યક્ત કરી આશંકા
  • તાલિબાનનો પાકિસ્તાન પ્રેમ જોતા આશંકા વ્યક્ત કરી
  • સાંસદોએ પ્રમુખ જો બાઈડેનને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી

3.છત્તીસગઢમાં ભૂપેશ બઘેલની સરકાર સંકટમાં

  • ભૂપેશ બઘેલને CM પદેથી હટાવવાની થઈ રહી છે માગ
  • ભૂપેશ બઘેલ દિલ્હીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળશે
  • ટી.એસ.સિંહ દેવ પણ બઘેલની સાથે રાહુલ ગાંધીને મળશે 
  • છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારના ભવિષ્ય માટે આજની બેઠક મહત્વની
  • ટી.એસ. સિંહ દેવના હાથમાં સોંપાઈ શકે છે છત્તીસગઢની સત્તા
  • આજે રાહુલ ગાંધી સાથે મળનારી બેઠક પર સૌની નજર
  • પાર્ટી નેતા કે.સી. વેણુગોપાલને સોંપવામાં આવી છે જવાબદારી
  • રાજ્યમાં સત્તા ટ્રાન્સફર કોઈપણ મુશ્કેલી વિના કરાવે 

4.લવ જેહાદ મુદ્દે DyCM નીતિન પટેલનું નિવેદન

  • ગુજરાતની દીકરીઓ સલામત રહે તે માટે કાયદોઃ નીતિન પટેલ
  • વિધર્મીઓ ખોટી રીતે ફોસલાવી લગ્ન કરે છેઃ નીતિન પટેલ
  • વિધાનસભામાં કાયદો લાવવામાં આવ્યો હતોઃ નીતિન પટેલ
  • કાયદાના કેટલાક સેક્શન પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છેઃ નીતિન પટેલ
  • "આ કાયદાને લઈ CMએ નિર્ણય કર્યો છે કે સ્ટે સામે SCમાં જઈશું"
     

5.સાવધાન ! ખિસ્સામાં રહેલો મોબાઈલ સળગ્યો

  • રાધનપુર શહેરમાં મોબાઈલ સળગવાની દુર્ઘટના સામે આવી 
  • રાધનપુર ખાતે આવેલ માનસી મોટરની કેબીનમાં સળગ્યો મોબાઈલ
  • યુવાનના ખિસ્સામાં રહેલ મોબાઈલ સળગતા જીવ થયા અધ્ધર
  • સળગતો મોબાઈલ કેબીન બહાર ફેંકી દેવાતા ટળી મોટી ઘાત
  • મોબાઈલ સળગવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ