ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 3 : 30 PM 280821

Special News / 1 Click News : નીતિન પટેલ બોલ્યાં હું મારા નિવેદન પર અડગ, સિંચાઈના પાણીને લઈને ધાનાણીની સરકારને સલાહ

Published By: Kiran

Last Updated: 04:28 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 3 : 30 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1. DyCM પોતાના નિવેદન પર અડગ

  • હિંદુ જનસંખ્યા ઘટી તો લોકશાહી પર ખતરો તે નિવેદન પર DyCM અડગ
  • બંધારણ, ધર્મનિરપેક્ષતા મુદ્દે આપેલા નિવેદન પર નીતિન પટેલ અડગ
  • આરબ દેશની જે સ્થિતિ છે તે સ્થિતિને જોતા નિવેદન આપ્યું
  • દેશમાં હિન્દુઓની બહુમતિ છે ત્યાં સુધી દેશમાં લોકશાહી છે
  • હિન્દુઓ છે ત્યાં સુધી કોર્ટ, બંધારણ અને અન્ય વ્યવસ્થાઓ રહેશે
  • આરબ દેશમાં લોકશાહી નથી, લોકોનું જીવવુ મુશ્કેલ થઈ ગયું છે
  • અફઘાનિસ્તાનમાં હાલ જે સ્થિતિ છે જે ચિંતાનો વિષય છે
  • અફઘાનમાં મહિલાઓને નોકરી, અભ્યાસ, બજારમાં જવા પર પ્રતિબંધ
  • મહિલાઓની સ્વતંત્રતા છીનવી લેવાઈ છે-નિતન પટેલ
  • આવી વિચારધારાવાળા લોકોની સંખ્યા દેશમાં વધી તો ચિંતાનો વિષય
  • ઈરાક, ઈરાન, સિરીયા, લિબીયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાનની સ્થિતિ અંગે વિશ્વ જાણે છે
  • મેં આ અંગે ખુલીને કહ્યું, કેટલાક નહીં પણ કહેતા હોય-નીતિન પટેલ
     

2. લવ જેહાદ કાયદા મુદ્દે CM રૂપાણીનું નિવેદન 

  • રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પડકારશે: CM
  • લવ જેહાદમાં કડક કાર્યવાહી કરવા સરકાર કટિબદ્ધ છે: CM
  • કાયદાને લઇ જે જરૂર પડશે એ કરીશુંઃ CM
  • હિન્દુ દીકરીઓને લલચાવી ધર્માંતરણ કરવામાં આવે છેઃ CM

3. સિંચાઇના પાણીને લઇ પરેશ ધાનાણીનું નિવેદન 

  • સરકારે સિંચાઈ નહીં ઉદ્યોગોને આપતા પાણીમાં કાપ મૂકવો જોઈએ
  • રાજ્યમાં અછતગ્રસ્ત જાહેરાત કરીને સર્વેની કામગીરી કરવી જોઈએ
  • ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત લાભ આપવો જોઈ
  • જે વિસ્તારમાં પાણી છે ત્યાં વીજળીના કલાકો વધારવા જોઈએ
  • રાજ્ય સરકારે ખેડૂતોને વીજ કરમાં રાહત આપવી જોઈએ
  • જ્યાં પાણી છે ત્યાં કેનાલની વ્યવસ્થા નથી, જેથી સિંચાઇની મુશ્કેલી 
  • રાજ્યના 230 તાલુકામાં 40 ટકાથી ઓછો વરસાદ
  • 21 તાલુકામાં  80 ટકાથી વધુ વરસાદની ઘટ છે
  • 81 તાલુકામા 60થી 80 ટકા તાલુકા વરસાદની ઘટ છે
     

4. મોરબીમાં ખેડૂતોની સિંચાઇના પાણીની માગ

  • માળિયા તાલુકાના ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર
  • ખેડૂતોએ રેલી કાઢી અને નર્મદા કેનાલ ખાતે કર્યું ઉપવાસ આંદોલન
  • નર્મદા કેનાલમાં પાણીની ચોરી થતી હોવાની ખેડૂતોની રજૂઆત
  • નર્મદામાંથી પિયત માટે પાણી ન મળતા ખેડૂતોએ સરકાર સામે કર્યો વિરોધ
  • 14 ગામોની 10 હજાર હેક્ટર ખેતી નર્મદા પર છે આધારિત
  • વરસાદ ઓછો રહેતા માળિયાના ગામોનો પાક સુકાઇ રહ્યો છે

5.બોટાદ પોલીસ મથકના PSI એસ.ડી રાણા સામે FIR

  • શિપ મેમો લીધા વિના શિપમાં જતા રહેતા ફરિયાદ
  • SP અને P.Iની નોટિસ બાદ પણ PSI રાણા ન થયા હાજર
  • ફરજમાં ગફલત કરી હાજર ન રહેવા-બેદકારી બદલ ફરિયાદ
  • PSI રાણા સામે PI દેવધાએ નોંધાવી ફરિયાદ
  • PSI એસ.ડી રાણા 21 ઓગસ્ટના ગયા હતા શિપમાં
     

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ