ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 3 : 30 PM 260821

Special News / 1 Click News :ગુજરાતના મા કાર્ડ ધારકો માટે આવ્યા ગુડ ન્યૂઝ, દિલ્હીમાં અફઘાનિસ્તાન મુદ્દે મોદી સરકારનું 'મહામંથન'

Published By: Kiran

Last Updated: 03:46 PM, 26 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 3 : 30 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1. અફઘાનિસ્તાન મામલે દિલ્હીમાં મળી સર્વપક્ષીય બેઠક 

  • વિદેશ મંત્રાલયના MEAએ રાજકીય પક્ષોને સ્થિતિથી વાકેફ કર્યા
  • અફઘાન સ્થિતિ મુદ્દે ભારતની થોભો અને રાહ જુઓની નીતિ
  • અફઘાનિસ્તાનથી લોકોને બહાર કાઢવા પર મુખ્ય ફોકસ
  • અફઘાનિસ્તાનમાં સ્થિતિ ઘણી ગંભીર છે-એસ. જયશંકર
  • તાલિબાને દોહામાં અમેરિકાને જે વચન આપ્યું તે પૂર્ણ ન કર્યું
  • અફઘાનમાં ભારતના હેલ્પ ડેસ્ક પર 15 હજાર લોકોએ સંપર્ક કર્યો
  • સમગ્ર વિશ્વની તાલિબાન મુદ્દે થોભો અને રાહ જુઓની નીતિ
  • અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુ અને શીખને પણ રેસ્ક્યૂ કરાશે

2.સુરત પાલિકાના આરોગ્ય વિભાગનો અણધડ વહીવટ

  • તહેવારોમાં લીધેલા સેમ્પલના રિપોર્ટ તહેવાર બાદ આવ્યા
  • રક્ષાબંધનમાં લીધેલા સેમ્પલના રિપોર્ટ અત્યારે આવ્યા
  • શહેરીજનોએ મીઠાઈ આરોગી લીધા બાદ સેમ્પલ નેગેટિવ આવ્યા
  • અલથાણની ઠાકોરજી સ્વિટ્સ,રામેશ્વર ડેરીના સેમ્પલ નેગેટિવ આવ્યા
  • પાંડેસરા અંબિકા માવાવાળાના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા
  • માવો બિનઆરોગ્યપ્રદ હોવાનો રિપોર્ટ વેચાયા બાદ આવ્યો

3.માં કાર્ડ ધારકો માટે સારા સમાચાર

  • માં કાર્ડ ધારકોની સહાય ગણતરીના કલાકોમાં જમા થશે
  • રાજ્ય સરકારની માં કાર્ડ માટે ગ્રીન કોરિડોર સિસ્ટમ
  • સરકારી હોસ્પિટલમાં સિંગલ વિન્ડો સિસ્ટમ ઉભી કરાશે
  • સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય મિત્રની નિમણુંક કરાશે
  • માં કાર્ડની સહાય લાભાર્થીને 3 કલાકથી ઓછા સમયમાં મળશે
  • અત્યાર સુધી સહાય માટે 2 દિવસ લાગતા હતા

4.બનાસકાંઠામાં અબોલ પશુઓ માટેના ઘાસચારાની ભારે ઘટ

  • જિલ્લાની 165 જેટલી ગૌશાળા અને પાંજરાપોળમાં ઘાસચારાની ઘટ
  • ઘાસચારાની ઘટ વચ્ચે સંચાલકોને પશુઓને નિભાવવા મુશ્કેલ
  • હાલમાં મળતા ઘાસચારાના ભાવમાં દોઢગળો વધારો
  • ગૌશાળા તથા પાંજરાપોળના સંચાલકોની સરકાર સમક્ષ સહાયની માંગ
  • પશુઓના નિભાવ માટે સંવેદનશીલ સરકાર મદદ કરે: સંચાલક
  • બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ 28 ટકા વરસાદ

5.શામળાજી ખાતે જન્માષ્ટમીને લઈને તૈયારીઓ શરૂ

  • સરકારની ગાઈડલાઈન પ્રમાણે મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ
  • કોરોનાના કારણે મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન નહીં
  • મટકી ફોડના કાર્યક્રમને પણ રદ કરવામાં આવ્યો
  • જન્માષ્ટમી પર મંદિરને સુશોભિત કરવામાં આવશે
  • ભક્તો ગાઈડલાઈનના પાલન સાથે દર્શન કરી શકશે
  • ડાકોરના રણછોડરાયજી મંદિરમાં પણ તૈયારીઓ શરૂ
  • મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓમાં SOPનું ખાસ ધ્યાન રખાશે
  • દરેક ભક્તો ગાઈડલાઈન પ્રમાણે દર્શનનો લાભ લઈ શકશે
     

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ