ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 2 PM 280821

Special News / 1 Click News : ન્યુડ વીડિયો પોસ્ટ કરતી સગીરાનો ભાંડો ફૂટ્યો, CM રૂપાણીએ કહ્યું પીવાના પાણી પર સરકારનું ધ્યાન

Published By: Kiran

Last Updated: 04:31 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 2 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1. પીવાના પાણી મુદ્દે CM રૂપાણીનુ નિવેદન 

  • પીવાના પાણી પર સરકારનું ધ્યાન છે-CM
  • નર્મદાનું પાણી કેનાલમાં આપવાનું ચાલુ છે-CM
  • સિંચાઈ માટે પાણી છોડવાને લઈને બોલ્યા CM રૂપાણી
  • નર્મદામાંથી હાલ પાણી છોડાઈ રહ્યું છે-CM
  • સિંચાઈ માટે નવુ પાણી ન છોડવાનો નિર્ણય લેવાયો છે-CM
     

2. અમદાવાદ રિવરફ્રન્ટ ફેજ-2ના કામમાં થઇ શકે છે વિલંબ 

  • જમીન સંપાદનની ગુંચને કારણે અટવાઇ શકે છે કામ 
  • કોટેશ્વર મહાદેવ મંદિરની માલિકીને લઈ વિવાદ 
  • મંદિર ટ્રસ્ટે ખોટા દસ્તાવેજ કરી જમીન પચાવ્યાનો આક્ષેપ 
  • મંદિરે નદીની જમીન પર ચાલુ વર્ષે નવો સર્વે નંબર 247 મેળવ્યો 
  • નવા સર્વે નંબર ગાંધીનગર મામલતદારથી થયાની માહિતી 
  • સમગ્ર વિવાદથી રિવરફ્રન્ટ ફેઝ-2નુ કામ અટવાવાની શકયતા

3. અમદાવાદમાં ઓનલાઇન શિક્ષણની આડઅસરનો કિસ્સો

  • મણિનગરની સગીરાના કૃત્યથી માતા-પિતાને આવ્યો હાર્ડએટેક
  • અમદાવાદની સગીરાએ ગુપ્ત ભાગોના ફોટો કર્યા અપલોડ
  • પિતાએ ઓનલાઇન અભ્યાસ માટે લઇ આપ્યો હતો મોબાઇલ
  • સગીરાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ગુપ્ત ભાગોના ફોટો કર્યા અપલોડ
  • સગીરાએ માસીની છોકરીને આવી પ્રવૃત્તિ કરવા કહેતા ફૂટ્યો ભાંડો
  • માતા-પિતાએ સગીરાને સમજાવવા છતા હરકતો ચાલુ રાખી 
  • અંતે માતા-પિતાએ મહિલા હેલ્પલાઇન 181ની લીધી મદદ
  • મહિલા હેલ્પલાઇન 181એ વિદ્યાર્થીનીનું કર્યું કાઉન્સિલિંગ

4. ખેડબહ્મા ન.પાના બાંધકામ સમિતિના ચેરમેનનું રાજીનામું

  • ખેડબ્રહ્માં ન.પામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રાજીનામુ
  • કોંગ્રેસ શાસિત ન.પામાં કોંગ્રેસના ચેરમેનના જ ભ્રષ્ટાચારના આક્ષેપ
  • ચીફ ઓફિસર અને પ્રમુખને સંબોધી આપ્યુ રાજીનામુ
  • ચીફ ઓફિસર-પ્રમુખ તરફથી કોઇ માહિતી ન મળતી હોવાનો આક્ષેપ
  • કોઇ જાતની માહિતી મને અપાતી નથી: બાંધકામ સમિતિ ચેરમેન
  • ચૂંટાયેલા સભ્યોના ટેન્ડર પાસ થતાં હોવાનો પણ કર્યો આક્ષેપ
  • ગાંધીનગર કમિશનર સુધી કરી છે રજૂઆત

5. ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસ મુદ્દે પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન

  • વ્યાજખોર પ્રવુતિઓના કારણે લોકો આપઘાત કરે છે: પ્રદીપસિંહ
  • વ્યાજખોરનો ત્રાસ અટકે માટે પાસાનો કાયદો બનાવ્યો: પ્રદીપસિંહ
  • વ્યાજખોરોની પાસા હેઠળ ધરપકડ કરીશું: પ્રદીપસિંહ 
  • જુદા જુદા જિલ્લામાં અનેક લોકો પર કાર્યવાહી કરી છે: પ્રદીપસિંહ
  • નિકોલ અને અન્ય ઘટનામાં યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું છે: પ્રદીપસિંહ
  • વ્યાજખોરો લોકોને હેરાન ના કરે તેના માટે કટિબદ્ધ: પ્રદીપસિંહ
     

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ