ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 2 : 30 PM 270821

Special News / 1 Click News : પંજાબના CM કેપ્ટન અમરિંદરસિંહ પર સિદ્ધૂએ કર્યા પ્રહાર, વીમા કંપનીઓને ગુજરાત હાઈકોર્ટનો આદેશ

Published By: Kiran

Last Updated: 04:49 PM, 27 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 2 : 30 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1. પંજાબના CM કેપ્ટન અમરિંદરસિંહ પર સિદ્ધૂનો પ્રહાર

  • જો તમે મને નિર્ણય ન લેવા દીધો તો હું કોઈને નહીં છોડુ-સિદ્ધૂ
  • અમરિંદરસિંહ અને નવજોતસિંહ સિદ્ધૂ વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ
  • વિવાદો વચ્ચે નવજોતસિંહ સિદ્ધૂને સોંપાયું હતું પંજાબ કોંગ્રેસ પ્રમુખનું પદ
  • નવજોતસિંહને કેટલાક નિર્ણય ન લેવા દેતા ફરી વધ્યો વિવાદ
  • કેટલાક ધારાસભ્ય, મંત્રી પણ CM બદલવાની કરી રહ્યા છે માગ


2. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

  • મોટર એક્સિડન્ટ ક્લેઈમ મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો
  • ડ્રાઈવર-કંડકટરના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
  • પ્રીમીયમ ભર્યુ હશે તો વળતર ચુકવવું જ પડશે: હાઈકોર્ટ
  • એક્સિડન્ટ ક્લેઈમ મુદ્દે વીમા કંપનીઓને ગુજરાત હાઈકોર્ટનો આદેશ
  • પ્રીમીયમ ભર્યુ હશે તો અકસ્માતનું કારણ ગમે તે હોય વળતર આપો: હાઈકોર્ટ
  • ડ્રાઈવરની ભૂલ હોય તો પણ વીમા કંપનીઓએ આપવું પડશે વળતર: HC
     

3. લવ જેહાદ મુદ્દે પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન

  • ખોટી ઓળખ આપી ભોળી દીકરીઓને ફસાવનાર માટે કાયદો
  • દીકરીઓને ખોટી રીતે ફસાવનાર વિધર્મીઓ સામે કાયદો બનાવ્યો છે
  • હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું : પ્રદીપસિંહ 
  • જબરદસ્તી ધર્મ પરિવર્તન થતા અટકાવવા માટે કાયદો લાવ્યા : પ્રદીપસિંહ 
  • હાઈકોર્ટે લવ જેહાદ કાયદાની કલમ 5 પર લગાવ્યો છે સ્ટે : પ્રદીપસિંહ 
  • હાઈકોર્ટે આ સ્ટે હટાવવાનો ઈન્કાર કરી દીધો છે : પ્રદીપસિંહ 
  • કાયદેસરનું ધર્માંતરણ કરવા કલેક્ટરની મંજૂરી હોવાની જોગવાઈ પર મનાઈ હુકમ
  • ગુજરાત સરકારે આ મનાઈ હુકમ હટાવવા માગ કરી હતી : પ્રદીપસિંહ 

4. વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ

  • કેરળની પરિણીતાએ નોંધાવી ફરિયાદ
  • પતિએ જ અન્ય લોકો સાથે મળી કર્યો રેપ
  • પતિના ફેકટરીના માલિક સહિત 4 લોકો સામે ફરિયાદ
  • 2013થી 2019 દરમિયાન મહિલા સાથે દુષ્કર્મ 
  • મહિલા કોરોનામાં કેરળ જતી રહેતા ફરિયાદ મોડી નોંધાઈ
  • વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી

5. અમદાવાદના રિવરફ્ર્ન્ટ પર NRI યુવક લૂંટાયો

  • ફકીરના વેશમાં આવી તસ્કરોએ યુવકને લૂંટયો
  • બરકત આપવાનું કહી પર્સમાંથી ડોલર ચોરી કર્યા 
  • પોલીસે નારોલના પ્યારુ સલાટની કરી ધરપકડ
  • રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ