ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 12 PM 290821

Special News / 1 Click News : હરિયાણામાં ખેડૂતો પર લાઠીચાર્જ મુદ્દે રાકેશ ટિકૈતનું નિવેદન, કોરોના કેસ વધતા ગુજરાતના તબીબો ચિંતિત

Published By: Kiran

Last Updated: 12:30 PM, 29 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 12 : 30 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1. ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું નિવેદન

  • હરિયાણાના કરનાલમાં ખેડૂતો પર લાઠીચાર્જનો મામલો
  • દેશમાં સરકારી તાલિબાનોએ કબજો કરી લીધો છે: ટિકૈત
  • દેશમાં સરકારી તાલિબાનના કમાન્ડર છે: ટિકૈત
  • સરકારી તાલિબાન કમાન્ડરની ઓળખ કરવી પડશે: ટિકૈત
  • જેમણે લાઠીચાર્જનો આદેશ આપ્યો તે જ તાલિબાની કમાન્ડર છે: ટિકૈત

2. જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓની કમર તૂટી

  • 5 ઓગસ્ટ 2019 બાદ કશ્મીરમાં અલગાવવાદીઓની કમર તૂટી
  • અલગાવવાદીઓને પોતાનો નેતા પણ નથી મળી રહ્યો
  • તહરીક એ હુર્રિયતના ચેરમેન માટે નથી મળી રહ્યો કોઇ નેતા
  • તહરીક એ હુર્રિયતના ચેરમેન સેહરઇના નિધન બાદ નથી મળી રહ્યો નવો નેતા
  • પાક.ના ઇશારે હવે કોઇપણ અલગાવવાદી નેતા આગળ નથી આવી રહ્યો
  • NIA ટેરર ફંડિંગ મામલે સતત દરોડા પાડવાનું કામ કરી રહ્યું છે
  • જમ્મુ કાશ્મીરમાંથી 370 હટ્યા બાદ બદલાઇ રહી છે સ્થિતિ
  • હુર્રિયત પર પ્રતિબંધ વિના જ તમામ ગતિવિધિઓ ઠપ થઇ ગઇ છે
  • NIAના ટેરર ફંડિંગ મામલે અનેક અલગાવવાદીઓની ધરપકડ કરી જેલ મોકલી દેવાયા છે
  • 2017થી અનેક હુર્રિયતના નેતાઓ જેલમાં બંધ છે


3. અમદાવાદ શહેરમાં સીઝનલ રોગચાળો વકર્યો 

  • ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જીવલેણ થઈ શકે છે સાબિત  
  • પહેલી વાર ચિકનગુનિયામાં દર્દીનું મોત થયાનુ આવ્યુ સામે-ડો ભરત ગઢવી 
  • પોસ્ટ કોવિડ ઇફેક્ટને કારણે ચિકન ગુનિયાના દર્દીઓમાં લંગ્સ ઇન્ફેક્શન-ડો ભરત ગઢવી
  • રોગચાળો વકરતા આહનાએ અમદાવાદીઓને કરી અપીલ 
  • શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા દર્દીઓની સંખ્યામાં વધારો- આહના
  • ઘરની આસપાસ રહેલા પાણી સંગ્રહ તેમજ સફાઇ કરવા અપીલ
  • સપ્તાહમાં એક વાર રવિવારના રોજ અડધો કલાક કામગીરી કરવા અપીલ

4. કેરળ અને મહારાષ્ટ્રમાં કેસો વધતા રાજ્યના તબીબો ચિંતિત 

  • અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી 
  • એ.એમ.એ.ના જોઈન્ટ સેક્રેટરી ડૉ.સાહિલ શાહ નું મોટું નિવેદન 
  • એ.એમ.એ દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે - ડૉ.સાહિલ શાહ 
  • કેરળ,મહારાષ્ટ્રમાં કેસો વધ્યા તેમાં ક્યો પ્રકાર છે તેનો અભ્યાસ ચાલુ છે - ડૉ.સાહિલ શાહ 
  • ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વાયરસ ના કારણે કેસો વધ્યા છે - ડૉ.સાહિલ શાહ 
  • અમે સરકારને પહેલા પણ ચેતવણી આપી છે - ડૉ.સાહિલ શાહ
  • તહેવારો ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર - ડૉ.સાહિલ શાહ 
  • ત્રણ તહેવાર એક પછી એક આવે છે જેથી વધુ ધ્યાન આપવાની જરૂર - ડૉ.સાહિલ શાહ

5. ફરસાણની દુકાનમાં દરોડા પાડતા થયો ખુલાસો

  • રાજકોટ આરોગ્ય વિભાગના દરોડામાં ચોંકાવનારો ખુલાસો
  • વેપારીઓ ગાંઠિયામાં કપડા ધોવાનો સોડા નાખતા હોવાનો ખુલાસો
  • રાજકોટમાં 5 જેટલા વેપારીઓને ત્યાંથી લીધેલા નમૂના શંકાસ્પદ
  • દરોડા કરવામાં આવેલા 3 સ્થળેથી કપડા ધોવાનો સોડા મળી આવ્યો
  • ખાવાના સોડાની જગ્યાએ કપડા ધોવાનો સોડાનો ગાંઠિયામાં કરાતો હતો ઉપયોગ
  • વીર બાલાજી ફરસાણમાંથી 10 કિલો વોશિંગ સોડા કરાયો જપ્ત
  • ભગવતી ફરસાણ સ્વીટ માર્ટમાંથી પણ 10 કિલો સોડા કરાયો જપ્ત
  • ચામુંડા ફરસાણમાંથી પણ 5 કિલો વોશિંગ સોડા કરાયો જપ્ત
     

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ