ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 12 PM 280821

Special News / 1 Click News : અમેરિકાએ ISIS પર કરી એર સ્ટ્રાઇક, હવે નવા વાહનોને BH સિરીઝમાં રજિસ્ટર્ડ કરાશે

Published By: Kiran

Last Updated: 12:06 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 12 :00 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1. અમેરિકાએ કાબુલ હુમલાનો લીધો બદલો

  • અમેરિકાએ ISIS પર એર સ્ટ્રાઇક કરી
  • અમેરિકાએ માસ્ટમાઇન્ડને ઠાર કર્યાનો કર્યો દાવો
  • કાબુલમાં હુમલો કરનાર ઠાર કરાયો હોવાનો દાવો 
  • અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલા બાદ અમેરિકાનું નિવેદન
  • ISIS-Kના સ્થળો પર ડ્રોન એર સ્ટ્રાઇક કરી: અમેરિકા
  • અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંત પર ડ્રોન હુમલો કર્યો: અમેરિકા
  • પ્રારંભિક સંકેતો છે કે અમે ટાર્ગેટને હિટ કર્યો છે: અમેરિકા
  • હુમલામાં કોઇ સામાન્ય નાગરિકને જાનહાની નહીં : અમેરિકા
  • કાબુલમાં હજુ પણ હુમલા થઇ શકે છેઃ અમેરિકા
  • અમેરિકાએ ટારગેટને ખતમ કરવાનો કર્યો દાવો
  • કાબુલ આતંકી હુમલામાં 169 લોકોના થયા હતા મૃત્યુ
  • હુમલામાં 13 અમેરિકી સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા હતા
  • ISIS-K એ કાબુલ હુમલાની લીધી હતી જવાબદારી

2. PM મોદીએ ભાવિના પટેલને આપ્યા અભિનંદન

  • ભાવિના પટેલની સફળતા માટે સમગ્ર દેશ પ્રાર્થના કરી રહ્યો છે: PM
  • આવતી કાલની મેચ માટે સમગ્ર દેશ પ્રાર્થના કરી રહ્યો છે: PM
  • કોઇ પ્રકારના દબાણ વિના ફાઇનલ મેચ રમજો: PM
  • ગુજરાતની ભાવિના પટેલ પેરાઓલિમ્પિકના ફાઇનલમાં પહોંચી છે

3. દેશમાં હવે BHARAT સિરીઝમાં થશે વાહનોનું રજિસ્ટ્રેશન

  • નવા વાહનો માટે BHARAT સિરીઝનો નિયમ જારી કર્યો
  • નવા નિયમ મુજબ નવા વાહનોને BH સિરીઝમાં રજિસ્ટર્ડ કરાશે
  • એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે નહીં પડે મુશ્કેલી
  • અન્ય રાજ્યમાં જઇને નવા રજિસ્ટ્રેશન નંબરની નહીં પડે જરૂર
  • બીજા રાજ્યમાં શિફ્ટ થવા પર તે રાજ્યના રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે

4.અમદાવાદમાં અંધશ્રદ્ધાનો અજીબ કિસ્સો

  • ઘાટલોડિયામાં અંધશ્રદ્ધાનો અજીબ કિસ્સો આવ્યો સામે
  • તાંત્રિક વિધિના નામે 3 શખ્સોએ કરી લાખોની છેતરપિંડી
  • ગર્લફ્રેન્ડ સાથે મનદુ:ખ હોવાથી યુવકે તાંત્રિક વિધિ કરાવી
  • તાંત્રિક વિધિના નામે ધુતારાઓએ યુવક પાસેથી પડાવ્યા રૂપિયા
  • ઘાટલોડિયા પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

4. રાજ્યમાં સિંચાઈના પાણી મુદ્દે કૃષિમંત્રીનું નિવેદન

  • સૌની યોજનાથી પાણી આપવાની વ્યવસ્થા ચાલુ છેઃ ફળદુ
  • પીવાનું પાણી રિઝર્વ રાખી ખેતીવાડી માટે પાણી માટે નિર્ણય લેવાયો છેઃ ફળદુ
  • પીવાના પાણીની વ્યવસ્થા સરકારનું પ્રથમ કર્તવ્યઃ ફળદુ
  • પીવાનું પાણી રિઝર્વ રાખ્યા બાદ ખેડૂતો,ઉદ્યોગોને પાણી અપાશેઃ ફળદુ
  • સારા વરસાદની આશા રાખીએ છીએ:ફળદુ

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ