ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 10 : 30 AM 220822

Special News / 1 Click News : કાબુલમાં સ્થાનિકોની મુશ્કેલીઓ વધી, હવે આ લોકોને મળશે સાતમાં પગારપંચનો લાભ

Published By: Kiran

Last Updated: 10:29 AM, 22 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારના 10 : 30 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1. અફઘાનમાં તાલિબાની આતંકીઓની સરકાર

  • અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓની સરકાર
  • કાબુલમાં બેંક બંધ થતા સ્થાનિકોની વધી મુશ્કેલી
  • બેંકો બંધ થતા ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા
  • ખાનગી કંપનીઓના કર્મી અને સરકારી કર્મીઓના પગાર અટવાયા
  • બેંક બંધ હોવાથી કર્મચારીઓના પગાર પણ નથી થઇ રહ્યા
  • પૈસા ન હોવાના કારણે સ્થાનિકોની મુશ્કેલીઓ વધી
  • અફઘાનમાં ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા

2. યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું નિધન

  • લાંબા સમયથી બીમાર હતા કલ્યાણસિંહ
  • PM મોદીએ કલ્યાણસિંહના નિધન પર વ્યક્ત કર્યું દુ:ખ
  • PM મોદી કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ આપવા જશે લખનૌ
  • મેં મારા મોટાભાઇ અને સાથી ગુમાવ્યાઃ રાજનાથસિંહ

3. DyCM નીતિન પટેલ દ્વારા રક્ષાબંધનની ભેટ

  • ઇન-સર્વિસ ડોક્ટરો-GMERSના અધ્યાપકોને મળી મોટી ભેટ
  • ઇન-સર્વિસ ડોક્ટરો-GMERSના અધ્યાપકોને રક્ષાબંધનની ભેટ
  • ગુજરાતના ડોક્ટરો-અધ્યાપકોને સાતમા પગારપંચની મંજૂરી
  • સાતમા પગારપંચ મુજબ નોન પ્રેક્ટીસિંગ એલાઉન્સની મંજૂરી

4.ધાનેરાની સરકારી હોસ્પિટલમાં મારામારી

  • 1 યુવક ઉપર 5 શખ્સોનો હુમલો
  • યુવકને છોડાવવા જનારા તબીબ-પોલીસકર્મી ઉપર પણ હુમલો
  • 5 યુવકોએ પોલીસકર્મીને પણ માર માર્યો
  • પોલીસે હુમલો કરનારા સામે ગુનો નોંધ્યો
  • યુવક ઉપર જૂની અદાવતમાં થયો હુમલો
  • 3 મહિના પહેલા યુવતીની છેડતી બાબતે થઈ હતી રકઝક

5. વડોદરા ગ્રીન બેલ્ટના 75 પ્લોટ વૃક્ષારોપણ માટે લીઝ પર આપશે

  • શહેરને હરીયાળુ બનાવવા નવા નિયમો સાથે પ્લોટો અપાશે
  • સ્વૈચ્છિક સંસ્થાઓ, કંપનીઓ, બેન્કો, અર્ધ સરકારી સંસ્થાઓને પ્લોટ આપશે
  • પ્લોટમાં એક ઈંટ પણ નહી મુકી શકે તેવા નિયમો બનાવાયા
  • પ્લોટમાં મિટીંગ, ધાર્મિક કે સામાજિક મેળાવડા, કાર્યક્રમ નહીં કરી શકાય
  • 3 થી પ વર્ષ માટે પ્રતિ મીટર 1 રૂપિયાના ભાવે લીઝ પર અપાશે પ્લોટ
  • પ્લોટમાં પાણીનું જોડાણ કોર્પોરેશન દ્વારા કરી આપવામાં આવશે 
  • ભાજપ-કોગ્રેસના સભ્યોની કમિટી બનાવી મોનિટરિંગ કરાશે
  • આગામી સ્ટેન્ડીગમાં આ માટેની દરખાસ્ત રજુ કરવામાં આવશે
     

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ