ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 10 : 00 AM 230821

Special News / 1 Click News : અમદાવાદ એરપોર્ટની સુરક્ષામાં કરાયો વધારો, જમ્મુ કશ્મીરના અરનિયામાં દેખાયું શંકાસ્પદ ડ્રોન

Published By: Kiran

Last Updated: 10:16 AM, 23 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારના 10 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

જમ્મુ કશ્મીરના અરનિયામાં દેખાયું શંકાસ્પદ ડ્રોન, અમદાવાદ એરપોર્ટની સુરક્ષામાં કરાયો વધારો 

1. સરકારી સંપત્તિઓની યાદી થશે જાહેર

  • નાણામંત્રી નિર્મલા સીતારમણ NSP યોજનાની કરશે શરૂઆત
  • ડિસઇન્વેસ્ટમેન્ટથી રકમ એકત્ર કરવા સંપત્તિઓની યાદી થશે જાહેર
  • આગામી 4 વર્ષમાં વેચવાની સરકારી સંપત્તિઓની યાદી થશે જાહેર
  • સરકાર આગામી 4 વર્ષ માટે ડિસઇન્વેસ્ટમેન્ટની બ્લુપ્રિંટ કરશે તૈયાર
  • નાણામંત્રી સીતારમણ કંપનીઓ, પાવરગ્રિડ, હાઇવેની યાદી કરશે જાહેર
  • લગભગ 6 લાખ કરોડની સંપત્તિઓની કરાઇ છે ઓળખ
  • સરકારી સંપત્તિઓ વેચી મળેલુ ફંડ વિકાસ ક્ષેત્રમાં લગાવાશે
  • કંપનીઓ, પાવરગ્રિડ અને હાઇવેની યાદી જાહેર કરાશે

2. જમ્મુ-કશ્મીરના અરનિયા સેક્ટરમાં દેખાયું ડ્રોન

  • શંકાસ્પદ ડ્રોન બાદ સેનાએ કર્યું ફાયરિંગ
  • ફાયરિંગ કરતા પાકિસ્તાન પરત ફર્યું શંકાસ્પદ ડ્રોન
  • સવારે 5.30 વાગે જવાનોને દેખાયું હતું શંકાસ્પદ ડ્રોન

3. અમદાવાદ એરપોર્ટની સુરક્ષામાં કરાયો વધારો

  • એરપોર્ટની સુરક્ષા માટે CISFના જવાનોમાં વધારો કરાયો
  • એરપોર્ટ ઉપર 1 હજાર 100 જેટલા CISFના જવાનો તૈનાત રહેશે
  • સુરક્ષા માટે હવે 850ને બદલે 1 હજાર 1 હજાર 150 જવાનો તૈનાત
  • દેશના વ્યસ્ત એરપોર્ટમાં 7માં નંબરે આવે છે અમદાવાદ એરપોર્ટ
  • પેસેન્જરની અવરજવર, રન-વે ઉપર ફલાઈટની અવરજવર પર રખાશે વોચ
  • એરપોર્ટની સુરક્ષા માટે આગામી દિવસોમાં વોચ ટાવર ઉભા કરાશે

4.અમદાવાદમાં જ્વેલર્સની દુકાનો બંધ રહી

  • જ્વેલર્સ એસોસિએશન એક દિવસની હડતાળ પર
  • હોલમાર્ક યુનિક આઈડીના વિરોધમાં આજે પ્રતિક હડતાળ 
  • માણેકચોકમાં જ્વેલર્સની તમામ દુકાનો હડતાળમાં જોડાઈ
  • ગ્રાહક વિરોધી કાયદા સામે જ્વેલર્સમાં આજે એક દિવસ હડતાળ
  • આ કાયદો ઇન્સ્પેક્ટર રાજ લાવશેઃ જ્વેલર્સ એસોસિએશન
  • સોના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની હડતાળ

5. જૂનાગઢની હોટલમાં LCBના દરોડા

  • જૂનાગઢ બાયપાસ ઉપર આવેલી હોટલ પાસે રેડ
  • ભાજપના કોર્પોરેટર સહિત 7 લોકો જુગાર રમતા ઝડપાયા
  • રોકડ, મોબાઈલ, ગાડી સહિત 2 લાખનો મુદ્દામાલ જપ્ત
  • જૂનાગઢ ભાજપના કોર્પોરેટર ધર્મેશ પોશિયાનું નામ સામે આવ્યું
  • કોર્પોરેટરનો દાવો, મને કિન્નાખોરી રાખી ફસાવવામાં આવ્યો
  • હું પ્રિમાયસીસમાં ન હતો છતા મને સંડોવી દેવાયો: કોર્પોરેટર

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ